________________
૨૮. પરિણામ, તાવ અને ભાવના
ર૭૩ આ ઉપરથી એ નકકી કર્યું કે ધર્મના અથાએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ધર્મ તે રખડતી ચીજ નથી કે વગર પરીક્ષાએ તે આવી જાય. વળી ધર્મબિન્દુમાં પણ લખ્યું છે કે-ધર્મની પરીક્ષા કરીને તે ગ્રહણ કર. ધર્મની પરીક્ષા કરવામાં, જીવો બધા એક સરખા હેતા નથી. કેટલાક બાળક જેવા લિંગદ્વારા પરીક્ષા કરે. મધ્યમ વર્ણનથી અને તાદ્વારા બુધ લોકો પરીક્ષા કરે. એટલે પરિણામ, તત્વ અને ભાવનાએ ધર્મની પરીક્ષા પંડિતે કરે.
બિલ નહી
થાસે, ભગવાન શી રીતે? ભગવાને તેથી તેમને
આ કંઈ ધ્યાનમાં ઉતર્યું નહિ, કારણ આ આખું શાસન લિંગ ઉપર જ આધાર રાખીને બેઠેલું છે. ભગવાન રાષભદેવજી “સીએ પુત્રોને સે રાજ આપી ને વિહાર કરતાં ભિક્ષા માટે ભમે છે, છતાં કઈ ભિક્ષા નથી આપતું હવે તેમની સાથે ચાર હજાર સાધુ હતા, તે ભિક્ષા નહીં મળવાથી એક જ વર્ષમાં બધા ખસી ગયા અને તાપસે થયા. છતાં શ્રેયાંસે, ભગવાન ઋષભદેવજીને પારણું કરાવ્યું. તેમાં હેતુ શે? પારણામાં તે સમયે શી રીતે? ભગવાન ઋષભદેવજીને બાહ્યત્યાગ કે ચિઠ દેખીને. તેણે વિચાર્યું અને તેથી તેમને જાતિસ્મરણ થયું પછી સાધુ આચાર જા અને રસ વહેરા. આ સર્વની જડ બૌલિંગ છે.
આ શાસનમાં જે દાનાદિ ધર્મો સાધુપણની લાઈનના પ્રવર્તાવ્યા છે, તે બાહ્યલિંગના પ્રતાપે જ. વળી શાસન કહે છે કે-તત્વ હેય પણ બહારનાં લિંગ ન જણાતાં હોય તે તે માનવાં નહિ. જેમ ભરત મહારાજને આરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયું. ઈદ્રો દેવલોકમાંથી આવ્યા, છતાં તેમણે ભારતને વંદન ન કર્યું. અહીં કેવળજ્ઞાન જેવી તાત્વિક દશા , છતાં બહારનો ત્યાગનાં ચિહ્નો ન હોવાથી વંદન ન કર્યું. અને મુખે જણાવ્યું કે, “તમે ત્યાગ કરે તે જ વંદન કરું.” જ્યાં સુધી ત્યાગ ન કરે ત્યાં સુધી તમે વંદનને લાયક નથી અને હું પણ વંદન કરવાને લાયક નથી. અહીં બાહ્ય લિંગને શાસ્ત્રકારોએ કેટલું બધું પ્રાધાન્ય