________________
૩૦૮
ષોડાક પ્રકરણ દ
શી કરવૌ ? છતાં આપણી હયાતિ છે એટલે પિતાદિની ખાતરી માનવી પડે છે. વગર દેખ્યા ખ્યાલમાં ન આવે તેવી ચૌજ કાર્ય દ્વારા માનવી પડે. અહીંં પણ જન્મ અને કમ એ એની પરંપરા છે.
ખીજ અને અંકુરાની જેમ પરપરા છે,' એટલે ખીજ વિના અંકુરા ન હાય તેમ અને અંકુરા વિના બીજ પણ ન હાય, તેથી અનાદિની તેની ઉત્પાદક શિકત માનવી પડે. જો બેમાંથી એકની શરૂઆત કરીએ તેા અને નહિ. અન્નેની પરંપરા અનાદિની છે. કોઇની પણ આદિ કહી શકીએ તેમ નથી અને તેથી ખન્ને અનાદિના છે. પરસ્પર કાય કારણવાળા તે ખન્ને છે, એટલે પ્રથમના ખીના અંકુરો તે કાય અને ખીજા અંકુરાનું ખી તે કારણ છે. તેમ અહીં શરીરદ્વારાએ જન્મ માના છે કે નહિ ? અને જો માના તેા કર્મ– જન્મની પર પરા માનવી પડે.
પ્રથમ કર્મ માને તેા કમ વિના જન્મ થયે કેમ? કમં વગર જન્મ થાય તેમ નથી, કારણ જીવ તા પ્રત્યક્ષ સિદ્ધ છે. ગમે તેવા ભૂખ એમ નહિ કહે કે હું નથી. પણ સ` કે હું છું એમ જ કહેશે. સુખી દુઃખી પણ સ` કાઇ કહે છે તેથી જ જન્મ છે એ માનવું પડે અને જન્મ તે કમ વિના હોય નહિ અને તે પ્રથમના જન્મ વિના હોય નહિ, આવી રીતે જન્મમ'ની પર પરા અનાદિની છે અને તેથી જીવ કમ દ્વારાએ નાદની રખડપટ્ટી કરે છે. જેમ બીજ અને અંકુરાની પર પરા અનાદિની માનવી પડે છે તેમ કમ અને જીવની સમજવી, છતાં કેટલાંક ખી ચવાઈ જાય–ભુંજાઈ જાય તેા અંકુરો ન થાય. એટલે અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ ખીજમાં નષ્ટ થાય છે, તેમ અહીં આ આત્મામાં જન્મ કરવાની શક્તિ કર્મ દ્વારા છે તેમ ક ના ઘાત કરવાના રહેશે. ખીજના નાશે અંકુરાને નાશ અને અંકુરાના નાશે ખીજના નાશ થાય છે, તેમ જન્મના નાગે કના નાશ થાય એમાં ના નહિ, પણ કના નાશ થવા જોઈએ એટલે પ્રથમ કના નાશ થવા જોઈએ.