________________
પિડશક પ્રકરણ દવ તલમાંથી તેલ પિતાની મેળે બહાર નીકળે? તલમાં તેલ છે એ વાત ખરી. તલમાં તેલ નથી એમ તે કેઈથી કહેવાય જ નહિ. તલમાં તેલ તે છે જ, પણ નીકળે કયારે? તલમાં તેલ લેવું, થવું એ કર્મથી, ભાગ્યથી, પુણ્યથીઃ તેવા સંગ સુધી કર્મનું કાર્ય, પણ પછી તલમાંથી તેલને ઝરે વહેવા માંડે એવું બન્યું? જેના ઘેર તલમાંથી તેલને ઝરે નીકળે એ કેઈ નશીબદાર ઘાંચી છે? તૈયાર તેલની પ્રાપ્તિ ઉદ્યમને આધીન છે. આ દષ્ટાંત તે દુનિયામાં દેખીતું જ છે ને?
કમ એ જ શત્રુ! કમ શત્રુ જ ! દુનિયાની દષ્ટિએ ભાગ્ય તથા ઉદ્યમને કયાં તથા ક્યારે અવકાશ તે જણાવ્યું. આત્માની અપેક્ષાએ નશીબને નવે અવકાશ જ નથી. ને અવકાશ મારા માટે જ છે. આ જીવને બાદરપણું, ત્રિપણું, પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું મળ્યું તે ભાગ્ય યોગે, આત્મકલ્યાણને અંગે. એ ભાગ્યની જરૂર પહેલે નંબરે છે. બાકરપણા વિના, ત્રસ પણ વિના, ચાવતુ પૂર્ણ ચંદ્રિયપણ વિના કલ્યાણ થવાનું નથી. સૂક્ષ્મ એકેન્દ્રિય પણામાંથી આગળ વધવામાં ભાગ્યે જ કારણ છે, ત્યાં પ્રયત્ન નથી. ત્યારે કહે કે મેક્ષની પ્રાપ્તિમાં પણ નશીબને થાંભલે જોઈએ છે. એ થાંભલે ખરે, પણ જૂને નેવે નહિ. ન તે પ્રયત્ન, નવા પ્રયત્ન માટે મગજમાં જે આ વાત આંકી રાખે તે જૈન નહિ. જૈન માત્રના મગજમાં, એફકે એક જૈનના મગજમાં કઈ વસ્તુ રમતી હેવી જોઈએ કે જેનાથી તે જૈન કહેવાય. તે વસ્તુ કઈ ? “કને શત્રુ માને છે.
જૈનની માન્યતા જ એ કે કર્મ શત્રુ જ છે, આત્માને શત્રુ જ કર્મ છે. કર્મ જ શત્રુ છે. કર્મને શત્રુ માને તે જૈન, તે જ જન કે જે કમને શત્રુ માને. ગળથુથીમાંથી જ એ મન્તવ્યઃ એ જ મતવ્યની ગળથુથી જન માત્રની હેય. જૈનદર્શનમાં મહામંત્ર નવકાર છે. તેનું પહેલું પદ જ “ સદંતા, છે. અરિહંત ભગવાનને નમસ્કાર થાએ અર્થાત્ શત્રુને હણનારને નમસ્કાર થાઓ. એ શત્રુ ક્યા? ક્યા