________________
૪૦૮
ષોડશક પ્રકરણ દર્શન
અર્થશે? કાઢવા ચાહે તે તારવા ચાહે જગત્ જન્મ, જરા વગેરેથી ભરાયું છે, તેને હાથ પકડીને ઉઠાવવાનું છે.
ઉઠાવવું નથી પણ તારવું છે.” આમ કહે તેને અર્થશે?
સમા–સંયમનું ફળ દેવગતિ કેમ ? આના કરતાં અવિરત રહેવું સારું ને ? સમ્યકત્વવાળા એક અવતારી હેય કે નહિ? આનંદ આદિ શ્રાવક ચાર પલ્યોપમની સ્થિતિએ દેવલોકમાં જાય છે. સર્વાનુભૂતિ સાધુ આરાધના કરીને ૨૨ સાગરોપમની સ્થિતિએ ગયા. આથી સંયમ તે સળગાવી દેવા જોઈએ. એકલા સમ્યકત્વવાળે શ્રેણિક ૮૪ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી પછી મેક્ષે જશે. શું કરવું દૂર થઈ ગયું? શ્રેણિકની પેઠે અવિરતિમાં રહેતા તે તરવું મુશ્કેલ ન થાત એમને ? સંયમને સલામ કરી દેને? એકલું સમતિ જોઈએ ? સમ્યકત્વ રાખવાવાળા વૈમાનિક સિવાય આયુષ્ય ન બાંધે. મિથ્યાદિષ્ટ બધાનું બાંધે. સમકિતવાળાને બીજા ભવમાં મેક્ષ ન મળે તે સમકિતને સલામ કરી દે. તેમ કરે તે તરવું મુશ્કેલ કરે છે. સમકિત, દેશવિરતિ, સંયમ તરવું મુશ્કેલ કરી દે છે ? ધર્મની પ્રવૃત્તિ, જિનેશ્વરને ઉપદેશ આત્માને હિત માટે કરનારે છે.
દયાથી જ તીર્થકરનો ધર્મોપદેશ
પુણ્યબંધથી ડરે તે મનુષ્યપણને ધિક્કારે. મનુષ્યપણું કયાંથી આવ્યું? પુણ્યથી. બgવા લાગ્યા નિરધાઢા” એ વડે પાપથી હડવા માટે શાસ્ત્રકાર કહે છે પણ પુણ્યકર્મ ક્ષય કરવા માટે આમ કરવું જોઈએ એવું કોઈ જગ્યાએ નથી. વિચારવું નથી કે તીર્થકરે કયી જિંદગીમાંથી વિચાર શરૂ કર્યો છે? રેગ, શોકથી આ ઘેરાઈ રહ્યા છે, તેને બચાવવા. અખંડ પરિણામ (સમશેર) ધારણ કરવાવાળા (જુવાન) કર્મથી ઘેરાયેલા જુએ. તે વખતે તીર્થકરને દયા આવે છે.