________________
You
૨૯મનુષ્યભવની પ્રાપ્તિ શાથી? ઉપદેશ કરે તેને અર્થ તેમણે આરાધન કર્યું છે, આપણે કરવાનું છે. જિનેશ્વરનું પૂજન સંસારથી છૂટવા માટે છે. સંસારથી છૂટી ગયા છે તેને તેની જરૂર નથી.
આપ કરે તે હું કરું એને અર્થ ઓરતની સાડી જે થાય. વીતરાગદશામાં તીર્થકર નામકર્મને બંધ નથી, પણ બીજાને દેખાડે છે કે આવું કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે. છદ્મસ્થ કર્મ, કર્મનાં કારણ દેખ્યાં નથી. તીર્થકરેએ એ દેખાડયું છે, “આપ આરાધના કરે તે હું કરું.” તેને અર્થ માલિકની પોતાની અવસ્થા ભૂલી જનારી રત.
સમ્યક્ત્વ સારૂં કે મિથ્યાત્વ ? સમશેરવાળાને કેબી, વાઘરી લાત મારે તે તેને ખરાબ ન લાગે, તેના કરતાં વધારે ખરાબ દેખવાવાળાને લાગે. સંસારીને ત્રાસ નથી લાગતે તેના કરતાં વધારે ત્રાસ તીર્થકરોને લાગે છે.
શંકા આપણે ૫૦, ૧૦૦ના રાગી, તીર્થકર કડાકોડના રાગી. તે તીર્થકર કેવી રીતે તરી જશે? તેમને તે તરવાને રસ્તે જ નહિ.
સમાવ-રાગ ત્રણ પ્રકારે-કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ. એરતની ઉપર રાગ તે કામરાગ. પુત્ર, કાકા, મામા પર રાગ તે નેહરાગ. કુ, કુધર્મ પર રાગ તે દૃષ્ટિરાગ.
બચાવવા ચાહ્યું, ઉદ્ધાર કરવા ચાહ્યું તેમાં રાગ નથી. અહીં “રાગ” શબ્દ તમે મનથી લગાવી દીધા.
શંકા-ઉદ્ધાર કરવામાં રાગ નથી. આવું કહે તે તીથ ચાલે નહિ. તીર્થ પ્રવર્તાવવું તે બચાવવાની બુદ્ધિએ. “બચાવવાની બુદ્ધિએ પાણીમાંથી કાઢવા ચાહતે નથી, પણ તારવા ચાહું છું” એમ બેલે તેને