Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 452
________________ ૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી? ૪૧૧ ‘હું વિષ્ણુ થઉં, બ્રહ્મા થઉં...” એમ માગતા નથી અને એ માટે તે પૂજાદ્ધિ કરતા નથી. ત્યાં આદશ નથી, ત્યાં તે પૂજિંદ ખદલારૂપ છે. એ ધ્રુવે જન્મ આપ્યા, સુખ આપ્યું માટે પૂજા કરવી એ હેતુ છે. અહીં. તે આત્માને ગુણી ખનવુ છે, કેવળજ્ઞાનમય લક્ષ્મી જોઈ એ છે, શ્રી જિનેશ્વર ધ્રુવ પોતે તેવા સમૃદ્ધ છે માટે તેમની પૂજા છે. તેઓ આદરૂપ છે. જે માગે તે આપે તે કલ્પવૃક્ષ. વીતરાગપણું, કેવળજ્ઞાનાદિ લક્ષ્મી માગે અને તે આપે એવા શ્રીવીતરાગ પરમાત્મા જ છે. શ્રી જિનેશ્વર દેવ જ સાક્ષાત્ એવા સુરક્રમ છે. જે ભવ્યેા આ સમજીને એ અનુપમ સુરકુમને સેવશે તેએ આ ભવ, પરભવ, દુન્યવી કલ્પદ્રુમ તરફથી અપાતી સાહ્યખીની જેમ ગણિપળે તેવી સમૃદ્ધિ ભાગવી પ્રાંતે મેક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે. મ 品 નિ`ળ પર એક એકના હલ્લા હાય, બળવાન્ પર સમુદાયના હલ્લા હાય, શૂરવીરના જ શત્રુઓ હાય, અને શૂરવીરાએ આખા જૂથને પાણી પાવાનું હાય તેવી રીતે આત્માએ શૂરવીર થવુ ઘટે છે, કારણ કે એક એક પ્રદેશ પર કની અનંતી વ ણુાઓના હલ્લા છે અને ખળથી કામ ન લેવાય તેા કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવુ જ પડશે. * 對 ¤

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482