________________
૪૦, નમ્રતા અંગેની માન્યતા
૪૧૩
કીડીને કણની દરકાર, કીડીની અપેક્ષાએ મેતીની ગુણ નકામી. બાહ્ય પદાર્થના અથી થયા તેથી અંદરના પદાર્થ ચાહે તેટલા સારા હોય તે નકામા, ઝવેરીની મોતીની ગુણ કરતાં દાણાની કણની કિંમત કીડી એર ધરાવે છે. તે લુગડાં લઈને આવ્યું. વેચીને ચીજ લઈને આવ્યા હોય તેના કરતાં અપૂર્વ ચીજ લઈને આવે છે.
મનુષ્યમાં જે અવતરે છે, તે નાગે, ખાલી અવતરતું નથી, પણ દુનિયાદારીએ લુગડું લઈને આવતું નથી તેથી નાગ કહેવાય છે. આ લુગડું લઈને આત્મા અવતર્યો છે કે જે જિંદગી સુધી ફાટતું નથી. આત્માનું લુગડું લીધા વિના કેઈ અવતરતું નથી. મનુષ્ય ભવનું આયુષ્ય મેળવ્યા વિના કેઈ મનુષ્ય જન્મતે નથી. ખરી કિંમત પુણ્ય પ્રકૃતિની, તે મિલ્કત છે. તે વિના કેઈ અવતરત નથી. નાગે કયાં આ ખાલી ક્યાં આવ્યો? ળિયાનું નાગાપણું, તે ખાલીપણું જીવને લગાડી દેવું છે.
મમતાવાળા દેવની દશા જે પુણ્યપ્રકૃતિ લઈને મનુષ્ય આવ્યું છે, તે દેવતાઓને પણ મળવી મુશ્કેલ પડે છે. એક સમયે જેટલા દેવતાઓ Àવે છે એટલાને મનુષ્યપણાની પુણ્યપ્રકૃતિ મળતી નથી, એક સમયે જેટલા દેવતાઓ આવે છે તેટલાઓ પાસે પણ તે નથી. દેવતાપણામાં ગયેલા, મહદ્ધિક થયેલા એવી થપ્પડ ખાય કે ડાચાં ખરડાઈ જાય. મનુષ્ય જેટલી થપ્પડ ખાઈને હાડકાં ગળે બાંધનારા થાય તેના કરતાં અસંખ્યાતગુણ હાડકાં દેવતા બાંધનારા થાય છે.
- શેઠ હતે. રત્ન મેળવી રાખ્યાં. ખાટલાની ઈસમાં નાખ્યાં. છેલ્લી વખત મમતા રહી તેથી આમ હાથ રહી ગયે. જીવ ચાલ્યા ગયે. હાથ ન ખસ્યા. રત્નના મમત્વવાળાને જીવ ચાલ્યા ગયા છતાં માને હાથ બાઝી રહ્યા. દેવતાને ભવ ચાલ્યો જાય, છતાં ભૂત થઈને ઘરેણાંને