________________
૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૫
ચીજ ? જે જીવન પ્રાણને વિયેગ એનું નામ હિંસા હોય તે હિંસા છેડવી તેને અર્થ શો? જીવના પ્રાણને વિયેગ ન કર, મરણ નહિ કરવું, હિંસાનું છોડવું. તેનો અર્થ એ થયો કે મરણથી બચાવવું. કેઈ કેઈને મારી શકતું નથી. કેઈ કઈને બચાવી શકતું નથી, તે જગતમાં હિંસા ચીજ ક્યાંથી?
યતનાથી ચાલે. તેને અર્થ શું ? યતન અથવા અહિંસામાં ફિરક શો?
અહિંસા–હિંસાથી હટી જવું. યતના–હિંસા ન થાય તેવી રીતે પ્રયત્ન કર, યતના ત્યારે થાય કે જ્યારે બચાવવા પ્રયત્ન થાય. બચાવવા પ્રયત્ન ન માને તે યાતના ચીજ શી? “એવી જગ્યાએ પરઠવવું, ટટ્ટી જવું” એને અર્થ એ છે કે જે મરે નહિ.
શા માટે તીર્થકર નામકર્મ બાંધે છે? સંસારભરના દુઃખને જ્ઞાનીઓએ જોયું. તે જોઈને જ્ઞાનીને દયા આવી. તેથી તેમણે ધર્મકથન કર્યું, તીર્થંકર નામકર્મ કયારે ઉપાર્જન કર્યું? જગતને દુખથી હઠાવી દઉં. આધિ, વ્યાધિ, ઉપાધિમાં લોકો ડૂબી રહ્યા છે તેને કાઢવા. ૧૨૦ પ્રકૃતિ બંધમાં આવે છે, પણ એક એવી પ્રકૃતિ છે-(જ્ઞાનાવરણીય વગેરે અનુપયેગથી બંધાય છે. બાંધવા ચાહે કે ન ચાહો પણ એ બંધાય છે.) જિન નામકર્મ તે આવીને લાગવાવાળી ચીજ નથી. લાવીને લગાડવી પડે છે.
શંકા-કમ લાવી શકે છે?
ઉ૦-બેશક. વિશસ્થાનકની આરાધનાની ક્રિયા એને માટે. જગતના ઉદ્ધાર માટે ક્રિયા કરે તે તીર્થકર નામકર્મ બાંધી શકે છે.
શકા-જાણી જોઈને આત્માને કર્મ લગાડયાં? મેક્ષે ત્રીજા ભવમાં જવું હોય તે જાય, પણ કર્મ શા માટે લગાડ્યાં? ત્રીજા