________________
૪૦૪
- પડશક પ્રકરણ દર્શન
સમશેરવાળે રાજપૂત
કેઈ રાજપૂતના હાથમાં તલવાર આવી હોય, યુવાન હોય પણ અફીણ ખાય ને પડી જાય તે શું થાય? એની સમશેર, શીય શા કામનાં શત્રુ હë કરે તે જેવાવાળાને શું થાય ? રાજપૂતને જેટલું ખરાબ ન લાગે તેના કરતાં જેવાવાળાને હજારગણું ખરાબ લાગે. રાજપૂત તો ઘેનમાં છે. તેમ જીવ મેહમદિરામાં છકેલે છે. તેની પાસે સમશેર છે. સમશેર ચલાવે તે રૂપ પરિણામ ચઢાવે તેમિથ્યાત્વથી ચઢતે થકે તે પણ સમ્યકત્વ પામીને મેક્ષ મેળવે. પરિણામની સમશેર હેવા છતાં તાકાત ન હોય તે શું કરે ? એની તાકાત અનંત વીર્યવાન.
કાકાશમાં જે અણુ છે તેની ગણતરી અનંત હોય છે. શૌર્ય આટલું છે, સમશેર છે, પહેલવાનપણું છે. બેઈન્દ્રિય વગેરેની ગતિ બચ્ચા જેવી છે. આવું સ્વરૂપ છતાં કર્મ પગ દે છે. અનંતવીર્યને માલિક એ. આ જીવ બેઘડીમાં મિક્ષ મેળવી શકે. જ્યારે જીવ પર કર્મ જેર કરે છે ત્યારે એ તે મેડમાં છે, પણ કેવળી મહારાજ, શાસ્ત્રકાર સાવચેત છે. આવી તાકાતવાળા પર કર્મ હલે કરે છે! કેવળી મહારાજ તે તેવા હલ્લાથી. બચી ગયા છે પણ બીજા પર હલ્લા આવે તે દેખીને ગ્લાન થાય છે.
અહિંસા એટલે યતના
ભગવાન કેવળી થઈને કેમ રહે છે ? ધર્મ કહેવાથી મોક્ષ જલદી નથી, ન કહેવાથી સંસારમાં રખડવાનું નથી, કારણ એક જ છેઃ છનું દુઃખ મટાડવાનું, તારવાનું. દુઃખથી મુક્ત કરવાની બુદ્ધિ ન રહે તે તારવાની વાત ક્યાં રહે ? બીજાનું જીવવું ચાહતે નથી પણ હિંસા છોડવી ચાહું છું” આને અર્થ શું ? પ્રાણને વિગ તેનું નામ હિંસા. જીવ તે અમર છે, મરતો નથી, તેને આદિ, અંત નથી. જીવને મરવાવાળે નાસ્તિક માને છે. તે હિંસા શી.