________________
છે
વ્યા છે. ખ્યા છે ભાઈચાર કેને ન ગમે ? 828
૩૮
282828
DE*****KUR 29
ભાવના ચતુષ્ટય પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં થકા જણાવે છે કે આ જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં રખડી રહ્યો છે. જીવને પિતાની રખડપટ્ટીનું ભાન પણ નથી.
આ વિષયને અંગે ગઈ કાલે આપણે એ જોઈ ગયા કે સન્માથી ઉન્માર્ગે લઈ જનારી ટેળી, ભરમાવવા તથા ભેળવવા માટે “ભાઈચારા' શબ્દનો ઉપયોગ કરે છે. એ શબ્દના વ્યાપેહથી ભરમાવાનું નથી પણ તેના રહસ્યને જોવાનું છે. “તારી મા તે મારી માં” આ વાક્ય બોલાય તેમાં નિર્વિકારી ઉચ્ચારણ હોય છે તે શ્રેષ્ઠ છે, નિર્વિકારપણું વ્યક્ત કરવા એ બેલાય તે તે અતિ સુન્દર, પણ ગાલિપ્રદાનાર્થ હેય તે? “તારી મા તે મારી મા અર્થાત્ મારા બાપની ઐયર (બાયડી)” એવા અર્થમાં હોય તે તેવા શબ્દોને, તેવા સુન્દર દેખાતા વાણીવિહારને વ્યામોહ શા માટે? શબ્દ તથા વાક્યને, દરેક ચીજની જેમ સદુપયેગ તથા દુરુપયેગ બંને થઈ શકે છે. એ જ રીતે ભાઈચારે” શબ્દ વાસ્તવિક મૈત્રી ભાવની સાધનાથે કે મૈત્રી ભાવની વૃદ્ધયર્થે હોય તે તે વધે નહિ, પણ જે વિષયનાં સાધને વધારવા માટે હોય તે તે કહે કે એ શબ્દાડંબર ઝેરી છે.
શબ્દની, વાણીની, વચનની કિંમત સજજનને છે, લુચ્ચાઓને, લબાડેને તેની કિંમત હતી નથી. લુચ્ચાઓને ચાલુ વ્યવહાર જ વિષમ હોય છે. તેવા “મા, બહેન પણ કહેતા જાય અને જેને મા’ બહેન” કહે તેની સાથે અનાચાર પણ કરે ! દષ્ટાંત તે વસ્તુસ્થિતિ