________________
૩૮. ભાઈચારા કાને ન ગમે!
તે જ રીતિએ મિથ્યાત્વ અજ્ઞાન ( વિપરીત જ્ઞાન )રૂપી મદિરામાં ચકચૂર ખનેલાએ પોતાની અવસ્થા રજૂ ન કરી શકે તેથી શું જૈન દર્શનના પેાલીસા પોતાની ફરજ ન બજાવે ? ખૂનના કેસમાં જેનું ખૂન થયું તે તે મરી ગયાને ? મરનાર ફરિયાદી થઈ શકે છે ? ત્યારે એની ફરિયાદ બીજા જ કરે છે ને ? પેાલીસ જ કરે છે ને ? ખીજાએ કરેલી ફરિયાદ કા સાંભળે છે કે હું ? જેનું ખૂન થાય છે તેને અંગે કહેવાય કે એ તો આયુષ્યના ક્ષયે મર્યો પણ મિથ્યાત્વાદિથી ઘેરાયેલ તા પ્રાણથી રહિત ભાવપ્રાણથી રાહત છે; માટે સભ્યષ્ટિ આત્મા જૈન દર્શનના પોલીસ ફરિયાદી અને જ. એ કદી પણ ફરિયાદી બન્યા વિના રહે નહિ, જેનુ નુકશાન થઇ રહ્યું છે, જેનું હણાઇ રહ્યું છે, તેને તે એ દશાનું ભાન જ નથી, એટલે એ તો ફરિયાદ કરે એમ છે જ કયાં ? કહા. એ એના સંબંધમાં તે ખીજા જાણકારે જ ફરિયાદી બનવાનું રહ્યું. બીજા જ એમને પણ કહે કે- ભાઇએ ! તમે લૂંટાઈ રહ્યા છે, ધાળે દિવસે તમારું સાચુ' ધન, તમારા દેખતાં હરાઈ રહ્યુ છે. એ કારણે અનાદિથી રખડી રહ્યા છે, માટે જરા સમજો અને જાતને બચાવ કરો.' સજ્જનની ફરજ છે કે-વારંવાર અજ્ઞાનીને જ્ઞાનનું ભાન કરાવે, તેની દશાનુ ભાન કરાવે,
૪૦૧
જીવા અનાદિથી રખડી રહ્યા છે. ભવ્ય જીવા કવશાત્ અનાદિથી રખડી રહ્યા છે, તેએ જે કારણથી રખડયા કરે છે તે કારણના જ્ઞાતા શાસ્ત્રકારો તે કારણ તથા તેનું નિવારણ જણાવ્યા વિના રહે જ કેમ ? શાસ્ત્રકારો જ વકીલ
શાસ્ત્રકારો જ્ઞાનષ્ટિથી જ જોઇ રહ્યા છે તેથી તે રજૂ કરે છે. અનાદિ કાળથી જીવા રખડી રહ્યા છે એ જણાવે છે, શાથી રખડી રહ્યા છે એ પણ જણાવે છે. કેાઇ જીવ ઉદ્યમ વગરના નથી છતાં કાર્યસિદ્ધિ ન થવાનુ કારણ જણાવે છે અને જીવ માત્રનું ધ્યેય સુખ
૨૬