________________
એ માટે કરે છે, પાપન
રહીએ તે
૨૮, ભાઈચારે કાને ન ગમે!
૪૯ પરોપકારને પડદે આગળ ધરીને કહે છે, પાપનૃત્ય કરનારાઓ વહે છે કે અમે તે સાધુઓ માટે સંસારમાં રહ્યા છીએ. અમે જે સંસારમાં ન રહીએ તે તમને (સાધુઓને) ગોચરી, વસ્ત્ર, પાત્ર, ઉપધિ, પાનાં, પુસ્તક, મકાન, ઔષધાદિ કેણ આપશે?” આનું જ નામ વિષને વઘારનારા. એવાઓ એ જાણી લે કે ચાંલ્લાવાળા વિના બીજેથી ગોચરી આદિ ન લેવાય એ અહીં નિયમ નથી, બીજેથી ગેચરી આદિ લેવાને પ્રતિબંધ નથી. શાસ્ત્રથી અમને એ પ્રતિબંધ પણ નથી, તેમ તે રિવાજ પણ નથી.
સર્વવિરતિ ભાગ્યના ઉદય વિના સાંપડતી નથી. પરમ પુણ્યને ઉદય હોય તે જ તે સાંપડે છે. બધાને સર્વવિરતિ સાંપડે એ અસંભવિત, એ કબૂલ, પણ ભાવના કઈ? ભાવનાની વિશિષ્ટતામાં વાંધે, શાથી? કઈ એમ ઈછે-“બધા પાલખીમાં બેસશે તે ઉપાડશે કેણ? માટે બધા સુખી થાઓ એમ ન ઈચ્છાય” તે તે વ્યાજબી છે?
યદ્યપિ બધા પાલખીમાં બેસનારા થવાના નથી, છતાં ભાવના તે સુન્દર હોય કે નહિ? જે મનુષ્ય પોતાની પાલખી ઉપડાવવા માટે બીજાની નેકર અવસ્થા કાયમ માટે છે એના જે કમબખત શેઠ કણ? એ જ રીતે જેઓ એમ ઈચ્છે કે “શ્રાવકે હશે તે દાન દેશે માટે સાધુ ન થાય, શ્રાવકે રહે તે ઠીક, શ્રાવકે જ રહેવા જોઈએ તેવાઓને કેવા ગણવા?
આત્મા, જૈન દર્શનપરિણત આત્મા તે એમ જ વિચારે કે આખા જગતની મુક્તિ થાવ. બેસવાની ડાળને કઈ કાપે ખરું ? એ ડાળને કાપનાર તે મૂર્ખશિરોમણિ ગણાય.
અગ્નિ તથા ચંદન - ચંદન નજદીકવાળાને પ્રથમ સુગંધ આપે, દૂર રહેલાને સુગંધ આપે કે ન આપે. સમકિતી આત્મા ભલે બધાને તારવાનો પ્રયત્ન