________________
- પડશક પ્રકરણ દર્શન
ન કરી શકે પણ ભાવના તે બધા તરે એવી જ હોય અને પિતાના કુટુંબને તે તારવાને પ્રયત્ન જરૂર કરે. ચંદનનું કાર્ય જેમ સુગંધ તથા શીતળતા આપવાનું, તેમ અગ્નિનું કાર્ય બાળવાનું પ્રજાળવાનું, ભસ્મીભૂત કરવાનું. અગ્નિ બજાને તે બાળતાં બાળે ત્યારે ખરે, પણ જ્યાં મૂકાય ત્યાં તે તરત બાળેને? કસ્તુરી પિતાની સુગંધી દર તે ફેલાવતાં ફેલાવે ત્યારે ખરી, પણ નજીવાળાને તે સુગંધીથી તર કરી જ દે. એ રીતે “મિથ્યાત્વીને આત્મા પિતાના કુટુંબીઓને કર્મરૂપી કીચડમાં ડૂબાડે તેવા પ્રયત્ન કરે, ત્યારે
સમ્યદષ્ટિ આત્મા પિતાના કુટુંબને ધર્મરૂપી કસ્તુરીની સુગંધ આપ્યા વિના ન જ રહે. તેને એ વગર ચેન જ ન પડે.” ભાવના જગતના જીવેને અંગે ધરાવે, વૃત્તિ સર્વવ્યાપી હેય પણ પ્રવૃત્તિ કુટુંબ પૂરતી હેય. સમ્યગૃષ્ટિની પ્રવૃત્તિ કુટુંબને ધર્મથી વાસિત કરવાની ન હોય એ બને જ નહિ. સમ્યકત્વને પ્રભાવ જ એવો છે,
સ્વભાવ જ એવે છે. જેને પિતાના કુટુંબમાં મિથ્યાત્વ ફેલાવે તેઓને અગ્નિ જેવા જાણવા” તથા “જેઓ પિતાના કુટુંબમાં સમ્યક્ત્વ ફેલાવે તેઓને ચંદન જેવા જાણવા અગર કરતુરી જેવા જાણવા.”
સમ્યગદષ્ટિનું કર્તવ્ય સમ્યગદષ્ટિ આત્મા તે આખા જગતના જીવેને અંગે મોક્ષને જ વિચાર કરે. સંસારના જીવ માત્ર મેક્ષ પામે, મુક્તિ મેળવે, જન્મ, જરા, મરણના પાશથી કાયમના માટે છૂટે, એ જ એના હૃદયમાં ભાવના અંકિત હેય. કુટુંબ માટે તે આગળ વધીને તે પ્રેરે, ધર્મમાં જોડવાની જ પ્રવૃત્તિ કરે. ડૂબતાને કાંઠે ઊભેલે તારે એમાં જ એની શોભા એ જ એનું કર્તવ્ય. ત્યાં એમ ન કહેવાય કે દૂબતાએ મને કયાં બચાવવાનું કે મદદ કરવાનું કહ્યું છે?” પાંચ સાત વરસને છોકરો લૂંટતે હેય તે એ ન કહે તે યે પિલીસ એને બચાવે, ગુનેગારને પકડે તથા પિતે ફરિયાદ બને ખરું ને?