________________
૩૮. ભાઈચારા કોને ન ગમે?
સમજાવવા દેવાય છે. દુરુપયોગ કરનારાઓ તો સુન્દર શબ્દોથી જ, મીઠી વાણીથી, લલચાવનારાં વાકયાથી ભેાળાઓને ભરમાવે છે, વિશ્વાસ પમાડે છે અને પછી સ્વેચ્છાચારના પ્રચાર કરે છે. ‘ભાઈચારા શબ્દ તે અતિસુન્દર છે, પણ ભાઈપણાના ચારા થઈ જાય એવા રૂપમાં ન હાય તે ખાસ જોવાનું: ૮ ભાઈચારા ’ કોને ન ગમે? ભાઈચારા તે સૌને ગમે. મૈત્રીભાવના તા જૈન દનમાં મુખ્ય છે. જૈનની, સમ્યગ્દૃષ્ટિની મુખ્ય ભાવના કઈ હોય ? मा कार्षीत कोऽपि पापानि, '
'
હેપ
‘કોઇ પણ જીવ પાપ ન કરો' આજ ભાવના જૈનના હૃદયમાં રમતી હૈાય. એ ભાવનામાં જૈનત્વ. આથી વિપરીત ભાવનામા જૈનત્વ નહિ. કોઈ પણ જીવ પાપ ન કરેટ એવા ભાવ તે મૈત્રીભાવનાઃ પહેલું પગથિયું. પછી આગળ વધા, ખીજે પથયે આવે.
દુષ્કમ યાગે, દુનના સ ́સના યાગે કદી કોઈએ પાપ કરી લીધું તા પણ તે દુ:ખી ન થાઓ; આ ખીજું પગથિયું.
કેટલાક માને છે કે ગુના કરનારને તે સજા જ થવી જોઈએ, ગુનેગારને શા માટે જતા કરાય ?' આવી માન્યતા ધરાવનારાઓથી મૈત્રીભાવના, સમ્યક્ત્વ આદિ દૂર છે. તમારા પેટમાં દુ:ખાવા ઉપડયા હોય, વાઢ આવતી હોય, શરીરમાં સણુકા મારતા હોય, તમે રાડારાડ કરતા હો તે વખતે જો ખાજુમાં બેઠેલા મનુષ્ય એમ કહે કે ‘ઠીક થાય છે, હજી વધારે દુઃખવુ જોઇએ,’ તે એમ કહેનારને કે એમ માનનારને તમે સજ્જન ગણે! ખરા ?
બીજા સજાપાત્ર અને પોતે દયાપાત્ર, એમ ?
દુઃખ શાથી વળગે છે? દુઃખી શાથી થવાય છે ? બાંધેલા પાપના ઉદયી. પાપના ઉદય વિના દુઃખ હાતું જ નથી. કોઇ પણ જીવ પાપના ઉદય વિના દુ:ખી થતા જ નથી. ભલે તીથ કર સ્વયમ્ કાંન હાય. તીથ કર હોય, ગણધર હાય, ચક્રવતી હોય, ઈંદ્ર હોય, કોઈ પણ