________________
૩૭. એવી ચિંતા કોને થાય?
૩૩ ૌત્રી, મૈત્રી !” એવા વાણીવિહારમાં અટવાવાનું ન હોય. ધર્મનાશકનું પણ ભલું થાય, એ પણ સન્માર્ગે આવે એવી ભાવના જરૂર હોય; ભેળવનારાઓ શબ્દછલમાં ઉસ્તાદ હોય છે. “ભાઈચારે' શબ્દ આવાઓએ ઠીક પકડ છે, પણ રહસ્ય, હૃદય, હાઈ વિચારવું જોઈએ. ‘તારી મા તે મારી મા !” શબ્દ કે સુંદર વાક્ય કેવું સુંદર? પણ ઊંડા ઉતરે તે અર્થ કે કાતીલ ! “ભાઈચારા' શબ્દથી ભેળવનારાઓથી સાવચેત રહેવું જરૂરી છે. વાસ્તવિક ભાઈચારે એટલે જ મૈત્રીભાવના ! લાલબત્તી તે બનાવટી ભાઇચારા સામે છે.
તાત્પર્ય કે કમના પશમથી આત્માને ધર્મ સામગ્રીની પણ સાનુકૂળતા સાંપડે, પછી પ્રયત્નની જરૂર છે. તેમાં કર્મ સામે યુદ્ધ છે. શ્રી તીર્થકરો, કેવળજ્ઞાનીઓ, સિદ્ધિપદ પામનારાઓ વિજયને વર્યા છે તેઓએ વિજયને માર્ગ સ્થાપે છે. એ માર્ગે જેઓ કુચ કરશે, સાહસિક બનશે તેઓ જરૂર વિજેતા થવાના.
મૈત્રીભાવનાને અંગે તથા પછીની ભાવનાને અંગે અગે વર્તમાન
I
it,
aulture
WITTS