________________
૭. એવી ચિંતા કોને થાય?
બધા જ જીવે મોક્ષે ચાલ્યા જશે, બધા જ જીવેની સિદ્ધિ થઈ જશે, સંસાર ખાલી થઈ જશે એ શંકા કેવી ? એવી શંકા કરનાર કે ગણાય?
વિચિત્ર દરહી એક તેવા દરદીનું દૃષ્ટાંત વિચારવા લાગ્યા છે. એક દરદી એ છે, બિચારાને એવે વ્યાધિ છે કે જે તેને ગરમ અપાય તે લેહી પડે અને ઠંડું ભેજન અપાય, ઠંડા ઉપચાર કરાય છે તેને વાયુ થાય. બિચારાને ન અનુકૂળ આવે ગરમ કે ન અનુકૂળ આવે ઠંડું, એવા દરદી પણ જે વૈદ્યનું માને છે તે કઠાને જાણકાર વૈદ્ય જરૂર ઉપાય કરે. પણ દરદી એ કમનશીબ કે માને જ નહિને! એને તે ભેજામાં ભૂત ભરાયેલું એટલે વૈદ્ય જે બતાવે ત્યાં બેલ્યા કરે કે “આ તે ગરમ, આનાથી તે લોહી પડે. આ તે ઠંડું, આનાથી તે વાયુ થાય. આવી કેટીને જીવ, મિથ્યાત્વથી ઘેરાયેલે આ પ્રકારને જીવ શાસ્ત્રનું એકાંત હિતકર વચન પણ માનવા તૈયાર નથી. - એને ઊલટું સંસાર ખાલી થવાની બીક લાગે છે. જો કે સંસાર ખાલી થઈ જવાને નથી, પણ કલ્પના ખાતર માને કે સંસાર ખાલી થઈ ગયો, બધા જ જીવે મેક્ષે ગયા તે કાંઈ વાંધે ખરે? બધા મોક્ષે જાય તે કાંઈ નહાવાનું ખરૂં? કઈ પણ જીવતિય ગતિમાં, નરક ગતિમાં, દેવ ગતિમાં કે મનુષ્ય ગતિમાં ન રહે, તથા તમામ છે મેક્ષ પામે, શાશ્વત સુખ પામે અને ખાલી ખોખા રૂપે સંસાર રહે છે, “સંસાર ખાલી થઈ જશે એ તર્ક કરનારને પૂછી શકાય કે “તને અડચણ શી ? બધા મેલે જાય તે પોતે એકલા પડી જવાને ડર છે? બધામાં, પિતાને સમાવેશ કરવામાં વાંધે છે ? આખું જગત મેક્ષે જાય એ તે અપૂર્વ આનંદને વિષય છે. એમ બને તે વધે ? અડચણ શી? અરે ! “સંસાર ખાલી થઈ જશે એમ કેમ બેલાય છે? શું સંસાર ખાલી ન થવા દેવા માટે કેઈએ ચેકીદાર નીમેલ છે?