________________
૩૭. એવી ચિંતા કોને થાય?
૩૮૯
પ્રશ્નને અવકાશ જ નથી. દેવ, ગુરુ આદિ વગરના યુગલિયાના ક્ષેત્રમાં કેઈ દુઃખી નહિ તેથી તે હલકા? આ ગણતરી ઓછી કે વત્તી સંખ્યાના આધારે નથી પણ પુણ્યપ્રકૃતિના ઉદયથી કે કર્મના ક્ષપશમથી મળે તે ઉત્તમ.એ રીતે આત્માના ગુણે પણ કર્મના ક્ષપશમથી પ્રગટ થાય. બધો આધાર જ કર્મના ક્ષપશમ ઉપર છે. કર્મને ક્ષપશમની જ આ દર્શનમાં પ્રાધાન્ય છે. આ દર્શનમાં થિયરી જ કર્મની છે. આપણે પરમાત્માને બનાવનાર નથી માનતા, બતાવનાર માનીએ છીએ એટલે જીવને બનાવાયે માનીએ તે તે આદિ માનવું પડે. જીવ અનાદિ છે, જગત અનાદિ છે. કર્મના કારણે જ જીવની આ ચતુગતિરૂપ સંસારમાં રખડપટ્ટી અનાદિ કાળથી છે.
જેઓ તીર્થકરે થયા તે પણ આપણા જેવા જ જીવ હતા. જેમ બીજા છ ચતુર્ગતિરૂપ સંસારમાં રખડે છે તેમ તે આત્માઓ પણ ચતુર્ગતિ રૂપ સંસારમાં રખડતા હતા. એ જ પણ અનાદિ કાળથી રખડ્યા જ હતા ને? એ જીવ આજે મેક્ષમાં બિરાજમાન છે. શું ક્ષે જવું એ છીંડીને માર્ગ? વિપરીત વ્યાખ્યા કરનારાઓ કે જેઓ એમ કહે છે કે “જે માર્ગ ચેડાએ લે તે છીંડી તેઓના હિસાબે તે એમ જને? મેલે તે થોડાક જ ગયાને? મેલે કેટલા જીવ ગયા? અનંતા ગયા. પણ અનંતે અનંતે ફરક ખરે ને ? અનંતાનંતું ખરું કે નહિ? અત્યાર સુધી મેક્ષે ગયા કેટલા? કહે કે નિદને અનંતમો ભાગ.
દરિયે ખાલી થઈ જશે દરેક ચેસીએ તીર્થકર વીસ હોય છે, પણ કેવળજ્ઞાન પામીને મેક્ષે અસંખ્યાતા જી જાય છે. તર્ક જ કરવા હોય તેને માટે દરેક પળ, દરેક પ્રશ્ન તૈયાર છે. કેઈને એમ થાય કે આ રીતે એક વખત એ આવા જ જોઈએ કે જ્યારે જીવમાત્રને મેક્ષ થઈ ગયે હેય, કોઈપણ જીવ એ ન હોય કે જેને મિક્ષ થવાનું