________________
8૯૦
પિડશક પ્રકરણ દર્શન
બાકી હોય. આ તર્ક કરનારાઓને બરાબર સમજવા માટે એક દષ્ટાંત દેવામાં આવે છે.
દેવદત્ત અને દરિયે
દેવદત્ત તથા યજ્ઞદત્ત નામના બે મિત્રે એક વખત દરિયાકાંઠે ફરવા ગયા. ત્યાં કાંઠે ઊભા રહ્યા. દેવદત્ત સહજ રમતમાં દરિયાના પાણીમાં ટાંકણી બળી, પછી ખંખેરીને પાછી મૂકી દીધી. આ જોઈને યજ્ઞદત્ત તેને ઉદ્દેશીને બેભે - “મૂખ ! આ તે શું કર્યું? આમ જે કરવામાં આવે છે તે દરિયે ખાલી થઈ જાય !”
હવે વિચારે કે બાજુમાં ઊભે રહેલે વિષ્ણુદત્ત આ બેમાં કેને મૂર્ખ ગણે દેવદત્તને કે યજ્ઞદત્તને ? જે પાણી ઘડાથી ભરવાથી, કે ભરવાથી, ગમે તે પાત્રે ભરી જવાથી ખાલી થવાની કલ્પના નથી, સંભાવના નથી. ત્યાં ટાંકણુંને છેડે બળવાથી દરિયે ખાલી થવાની શંકા? દરિયાની અપેક્ષાએ ટાંકણના છેડે પાછું આવે કેટલું? ટાંકણી ઉપરના પાણીથી દરિયે ખાલી થવાની કલ્પના જ ન આવે તે “આ દરિયે કદીક ખાલી થઈ જશે.” એવા પ્રશ્નને તે સ્થાન જ ક્યાં છે? એમ દરિયે કદી ખાલી થવાનું નથી.
અતીત કાળે જે જીવે મેક્ષે ગયા, વર્તમાન કાળમાં જે જે (જે ક્ષેત્રમાં મેક્ષે જવાનું હોય ત્યાં) મેક્ષે જાય છે. ભવિષ્યના અનંત કાળમાં જે છ મેક્ષે જશે તે તમામ જને ભેળા કરીએ અને બીજી બાજુ અસંખ્યાતી નિગદમાંથી એક જ નિગદ લઈએ તે તે એક નિગદને પણ પેલા મેલે ગયેલાઓની સંખ્યા તે અને તમે ભાગ છે. ટાંકણને છેડે પાણી તથા દરિયા વચ્ચેનું અંતરૂં વધારે કે આ? અહીં તે અનંતગણું આંતરૂં. સેયના અગ્રભાગ ઉપર રહેલ નિગેદના જીવે અનંતા છે. " છ
" ,