________________
૩૫. કષા સદુપગ ફરક કો? એ વિચારે એટલે તત્વ હાથ આવી જાય. જેને એ કાયમાં જીવ માને.
છએ કાયને ભેદ શાના અંગે?
પુણ્ય શક્તિને અંગે, આત્માની શક્તિ ખુલ્લી થઈ તેને અંગે ને! એકેન્દ્રિય જીવ કરતાં બેઈન્દ્રિય, જીવમાં પુણ્યાઈ વધારે. એમ કમશઃ પંચેન્દ્રિયમાં પુયાઈ વધારે. જ્ઞાન, પુણ્ય સામર્થ્યની ખીલવટને અંગે ભેદ છે. સ્વરૂપથી તે એકેન્દ્રિયને તથા સિહને જીવ સમાન છે. જીવ સ્વરૂપે બેય સમાન, પણ ખીલવટમાં ફરક છે. સુવર્ણ તમામમાં સરખું, પણ પાવડી પગે પહેરાય, કંકણુ હાથે પહેરાય, હાર કંઠે ધારણ કરાય અને મુગટ કયાં શેભે? મસ્તકે ! આકારમાં જરૂર ભેદ પડયે પણ સેનાના સ્વરૂપમાં કશો ફરક નથી, તે જ રીતે સૂક્ષ્મ નિમેદને જીવ , કેવળી મહારાજને જીવ લે કે સિદ્ધને જીવ ; સ્વરૂપે એ તમામ છ સરખા છે. જીવ સ્વરૂપે જે તમામ જીવને સમાન નહિ માને તે કર્મ-સિદ્ધાંત ટકી શકશે જ નહિ? અલબત્ત! મિથ્યાત્વીએ માનેલે કર્મ–સિદ્ધાંત ખુશીથી ટકી શકશે !
કમ જેને આવરે તે વસ્તુનો સદુભાવ સ્વયં સિદ્ધ છે
સુખ-દુઃખનાં કારણ તરીકે સુખ-દુઃખને સિદ્ધાંત સૌને કબૂલ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધ, પ્રબંધ, સંબંધ, વગેરે બધા જીને સરખાવ્યા વિના માની શકશે નહિ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, તથા કેવળ માને તે જ મતિજ્ઞાનાવરણુયાદિ યાવત કેવળજ્ઞાનાવરણીયાદિ મનાય. જે તેમ ન માને તે તે તે આવરણ કે કેને? “ર” કહેવામાં આવ્યું એટલે પરણેલો હતે એ નક્કી ને? કુંવારને રડે કહેવાય? વાંઢે જ હોય તેને વિધુર શી રીતે કહેવાય?
મતિજ્ઞાનાવરણીય કર્મ મતિજ્ઞાનને રેકે, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ શ્રુતજ્ઞાનને રેકે. અવધિજ્ઞાનાવરણીય કર્મ તે અવધિજ્ઞાનને રોકે, મનઃપર્યાવજ્ઞાનનાવરણીય કર્મ તે મન પર્યાવજ્ઞાનને રેકે ને કેવળજ્ઞાનાવરણીય