________________
૩૬૬
શિક પ્રકરણ દર્શન
પછી બજારમાં પિલા ચકાસીને ત્યાં જઈને સેનાને ભાવ પૂછો. ચેસીએ શ ભાવ કહ્યો?
પૈસે તેલે સોનું લેનારે બે, ચાર પૈસા, બે ચાર આના (તેલાના) કહ્યા?
ના! ના ! ત્યારે ? પચ્ચીશ રૂપિયે તેલે !
વણઝારે તે આભે જ બની ગયે! કહે છે, પણ ભાઈ સાહેબ! હજી તે ગઈકાલની વાત છે, તમે મને દશ તેલા દાગીનાના દશ જ પૈસા આપ્યા છે ને ? ચોકસી તે છડાઈ બતાવતે બેઃ ઊઠ, ઊઠ, અહીંથી, લીધું તે સેનું. પીસે તેલે તે તારા સેનાને ભાવ, મારા સેનાને ભાવ તે પચ્ચીશ રૂપિયે તેલે છે, સમજો! વણઝારે તે ચાલ્યા ગયે. આ ચેકસી કે ગણાય? ચેકસી કે ઉઠાઉગીર ?
સ્વરૂપે તમામ છ સમાન છે એ જ રીતે પિતાના આત્માની દશા વિચારી લે. આસ્તિક કેના માટે ? આપણા માટે પારકા માટે “આસ્તિક્ય નથી' એમ કહીએ તે ચાલે? એક કટ વાગે તે કાઢવા પ્રયત્ન કરીએ, તેમાં પણ જીવ બુદ્ધિ ક્યાં? શાસ્ત્ર શ્રવણથી છ કાયે (છએ કાયમાં) તમે જીવ માનશે, પણ તમારા આત્મામાં એ સંસ્કાર કયાં? સંસ્કાર ક્યાં છે? માત્ર ત્રસ જીવેને જીવ માનવાના સંસ્કાર પડયા છે, પણ સ્થાવર કાયના જીવને જીવ તરીકે માનવાના સંસ્કાર પડયા નથી. જે આત્મગત તપાસશે તે જણાશે કે એ સંસ્કાર ઊંડે (મૂલમાં) ગયા નથી. ત્રસના જીવને જીવ માન્યાઃ સ્થાવરના જીવને જીવ તરીકે અંતઃકરણથી માન્યા નથી !
જૈન કેણ કહેવાય? અન્ય મતાનુયાયીઓમાં અને જૈનમાં