________________
૩૬. સૂત્રરહસ્ય
૩૮૧
દરેક આત્મા અકષાય–સ્વરૂપ છે. નિમેદને આત્મા તથા સિદ્ધને આત્મા સ્વરૂપે, સ્વભાવે સરખે છે. પુણ્યને સંગ તથા સ્વરૂપ પ્રગટવું એમાં ફરક છે.
ઈતરમાં કારમય સમજું કહ્યું એને અનર્થ ન થાય માટે તે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજીને લેક બદલવું પડે. “હું ધરા માટે કઈ ભૂખે જ નથી આવું સારવત તૈg : વાક્યથી વિચારાય નહિ. “હું નાગી માટે બધા નીરોગી, હું રેગી માટે બધા જ રેગી” એમ માનવું નહિ, હું ધનાઢય માટે બધા ધનાઢય, હું રાંક માટે બધા રાંક, એમ માનવાની ભૂલ કરવી નહિ. આ વસ્તુમાં અનર્થ ન થાય, સમજફેર ન થાય માટે કલિકાલસર્વજ્ઞ ભગવાને ઉમેર્યું', ફેરવ્યું કે કુણાલે પ્રિયાકિ અર્થાત્ પિતાને જેવું સુખ વહાલું છે, તેમ બધાને સુખ વહાલું છે. પિતાને દુઃખ અળખામણું છે તેમ જગતમાં દુઃખ બધાને અપ્રિય (અળખામણું) છે. તાત્પર્ય કે જગતના જીવમાત્રને સુખ વહાલું છે, દુઃખ અળખામણું છે.
પ્રયત્નમાં ફરક છે આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. તમામ જેઓ ચાર ગતિરૂપ સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કર્યા કરે છે તે બધાનું ધ્યેય તે સુખ મેળવવું તથા દુખથી દૂર રહેવું છે. આ જીવ કદી પણ પ્રયત્ન વિના રહ્યો છે એમ તે કહેવાશે જ નહિ, અનાદિ કાળથી પ્રયત્ન ચાલુ છે, ધ્યેય સુખની પ્રાપ્તિ તથા દુઃખ દૂર કરવાનું છે, છતાં તે ધ્યેય સિદ્ધ કેમ થતું નથી? પ્રયત્ન ચાલુ, સમય પણ થોડે ઘણે નહિ પણ અનાદિ કાળને, છતાં ધયેય સિદ્ધ ન થાય, સુખ ન મળે, દુઃખ દૂર ન થાય, પરિમણ ન અટકે ત્યારે ત્યાં કાંઈક કારણ હોવું જ જોઈએ ને? છતે પ્રયત્ન, અનંત કાળ ગયે છતે સિદ્ધિ ન થાય, ત્યારે માનવું જ રહ્યું કે પ્રયત્નની