________________
૩૬. સુત્રરહસ્ય
૩૯૯
જ્ઞાનીઓએ-કેવળીએએ મેાક્ષનુ લિંગ કર્યું માન્યું ? સ્વલિંગ
કાને કહ્યું ? ત્યાગને.
સવિરતિને સ્વલિંગ કહ્યું સાહુ' (સાધુ) લિંગ કે ‘મુનિ’ લિંગ એમ નથી કહ્યું, પણ સ્ત્ર' લિંગ કહ્યું અર્થાત્ પોતાનુ જ લિંગ એટલે કે આત્માના સ્વભાવરૂપ ચિહ્ન, મેાક્ષ આપનારું' ચિહ્ન બીજા લિંગા મેાક્ષથી દૂર રાખનારાં છે. રજોહરણાદિ એ જ સ્વલિંગ કહેલ છે, અન્યલિંગ એ માગ નથી.
કાઈ કેદી જેલ તેડીને જાળીથી ના'સે તે ભલે ના'સે પણ તે કાંઇ છૂટવાના માર્ગ નથી. છૂટવાના જે સીધા માર્ગ કહેવાય: ખાકી અને તે વાત જુદી. તે જ રીતે ગૃહિલિ ંગે, અન્યલિગે મેાક્ષ થાય એ રાજમાગ નહિ. એ માગ નહિ, ત્યાં આશ્ચય !
ગૃહસ્થના વેષમાં, અન્યલિંગમાં કેવળજ્ઞાન મળી શકે પણ કેવળજ્ઞાન થયા પછી જો આયુષ્ય હોય તે સ્વલિંગના (રજોહરણદના) સ્વૌકાર કરવા પડે; કેમકે સ`વિતિ એ આત્માના સ્વભાવ છે. આત્માના સ્વભાવને ઢેખાડનારાં ચિહ્નો જ આ છે.
ગૃહસ્થાશ્રમ તથા ખીજાં તમામ કારણેા કે જે કારણેા વિષયકષાયનાં છે તેના ત્યાગ કરવા એ જ આત્માના સ્વભાવ છે. સ્વભાવમાં રમનારે સ્વલિંગને ધારણ કરવું જોઇએ.
કેવળજ્ઞાન તથામાક્ષ ત્યાગથી જ મળે:
રાગથી કદી નહિ
કેવળજ્ઞાન કદી તેવા સ્થાનમાં થઈ જાય પણ પછી તે સ્થાને રહેવાય નહિ. ઈન્દ્રાદિ વંદન પણ પછી કરે. પ્રથમ વેષ આપે, તે ધારણ કરાયા પછી વંદન કરે, વ્યવહાર એ, રાજમાગ એ.
જે અન્યલિ ંગે તથા ગૃહિલિ ંગે સિદ્ધ થયા, કેવળજ્ઞાન પામ્યા તે પણ કયારે? સ્વલિંગની ભાવના થવાથી. ગૃહિલિંગમાં તથા અન્યલિંગમાં