________________
૩૮૦
ષોડશક પ્રકરણ દર્શન
ગૃહિલિંગની તથા અન્યલિંગની ભાવનાથી કંઈ પણ આત્મા કદી પણ સિદ્ધ થયે નથી, થતું નથી ને થશે પણ નહિ, એ જ નિયમ એમાં અપવાદ જ નહિ, અપવાદ લિંગ પૂરતઃ ભાવનામાં નહિ.
મેક્ષે જનારમાં, કેવળજ્ઞાન પામનારમાં પરિણામ તે ત્યાગનાં જ હોય. રાગના પરિણામવાળે કદી કેવળજ્ઞાન ન પામે, કદી મેક્ષ ન મેળવી શકે. રાગ તે સંસારમાં જ રખડાવનાર છે. ચારે ગતિમાં રખડાવનાર જ રાગ છે. રાગને રાગ જાય એ જ ત્યાગ. ત્યાગભાવના આવે ત્યારે જ સંસારથી છુટકારો થાય. જેને ત્યાગભાવના આવે તે ત્યાગી થયા વિના રહે ખરે? ત્યાગ એ જ આત્માને સ્વભાવઃ રાગ એ જ આત્માને વિભાવ. અનાદિ કાળથી આત્મા રાગથી જ સંસારમાં રખડી રહ્યો છે. તેમાંથી છૂટવું હોય તે ત્યાગ સ્વીકાર્યું જ છૂટકે. ત્યાગ એ જ આત્માને સ્વભાવ. સ્વભાવમાં રમણતાથી જ મેલ. ત્યાગ જ મેક્ષ મેળવી આપે. રાગથી મેક્ષ દૂર છે. ત્યાગથી મેક્ષ નજીક આવે છે,
અન્ય લિગે, ગૃહિલિંગે પણ કોઈ સંગવશાત્ તેવા ત્યાગના પરિણામ થયા તે ત્યાગના ગે થતી કાર્યસિદ્ધિ થાય તે સહજ છે. કાર્યસિદ્ધિ થાય એટલે જેના વેગે તે કાર્યસિદ્ધિ થઈ તે વેષ જ, તે કારણ જ, તે ચિહ્ન જ સ્વીકારવું જોઈએ.
રાજમાર્ગ તે રાજમાર્ગ કઈ કેર્દી સારી ચાલથી, હદયના પશ્ચાત્તાપથી, વર્તણુંકના સુધારાથી વહેલે છૂટે તેમાં છૂટકારાનું કારણ તે કેદ કે સારી ચાલ વગેરે? છૂટયા પછી તે કેદી જે છૂટકારોને જ ઈચ્છતા હોય તે બહાર જ સારી ચાલ રાખે કે ફરીને કેદમાં જઈને ત્યાં સારી ચાલે ચાલવા ઈચ્છે? રાજમાર્ગ તે રાજમાર્ગ
ગુણકુ પિયર (
૦૨, . ૧૦)