________________
વ્યા
એવી ચિંતા કાને થાય ?
her
WWWB&&&腐腐腐腐腐腐
અસીલ મૌન છતાં વકીલની વકીલાત
શાસ્ત્રકાર મહાશજા ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકાં જણાવે છે કે—આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડ્યા કરે છે. ચાર ગતિમાં, પાંચ જાતિમાં તેની રખડપટ્ટી કાંઈ મર્યાદિત વષઁની નથી પણ અનાદિ કાળની છે. આ રખડવું શાથી ચાલુ રહ્યું છે ? કોઈ મહાન્ અથ સિદ્ધિ માટે રખડ પટ્ટી છે ? તેમ નથી. આ જીવને રખડાવે છે તેમ નથી અગર રખડવુ વહાલુ લાગ્યુ હૈાય તેમ પણ નથી. આ જીવ રખડે છે, રખડી રહ્યો છે તેમાં તેને અગર કોઈને લાભ છે તેમ પણ નથી.
6
અહીં તર્ક થાય, પ્રશ્ન થાય કે શાસ્ત્રકાર જીવની *રિયાદ્ન વિના શા માટે આ કથન કરે છે? અસીલ ફરિયાદ કરવા તૈયાર નથી તે વકીલ શા માટે ખેલે છે? મારું' ચારાયુ' એમ જ્યાં સુધી અસીલ કહેતા નથી ત્યાં સુધી · આનું ચારાયુ” એમ વકીલ કહે તે શું કામ લાગે ? પ્રતિજ્ઞાપૂર્વક ફરિયાદ તે અસીલે રજૂ કરવી પડે, તેમ ન થાય ત્યાં સુધી તે કાણું સાંભળે ? કાને ત્યારે જ તે ફરિયાદ સાંભળવાના હ્યુ છે કે જયારે અસૌલ પ્રતિજ્ઞાપૂર્વક ફરિયાદ રજુ કરે, તે રીતે પોતાનું કેવળજ્ઞાનાદિક ધન હરાયાની ફરિયાદ જીવા (શ્રોતાઓ) તેા કરતા નથી.
અમુક મનુષ્યે ભરમાવીને રખડાવ્યા તેવી પણ ફરિયાદ નથી, કમ રાજાએ ફસાવ્યાની પણ શ્રોતાની ફરિયાદ નથી, છતાં તમા રખડ છે, તમારું. કેવળજ્ઞાનાદિ આત્મારૂપી ધન હરાઈ ગયું છે અથવા આ જીવ રખડે છે. એનુ કેવળજ્ઞાન કેવળદાદિ ધન હરાઈ ગયુ છે’