________________
૩૮૨
ષોડશક પ્રકરણ દર્શન દિશામાં, પ્રયત્નના પ્રકારમાં જ વધે છે. પ્રયત્ન એગ્ય દિશામાં નથી કરવામાં આવ્યું માટે સિદ્ધિ થઈ નથી, સુખ મળ્યું નથી. દુખ ટળ્યું નથી, પરિભ્રમણ અટકયું નથી અને એ જ પ્રયત્ન ચાલુ રહે તે કાંઈ જ વળે નહિ.
ત્યારે કે પ્રયત્ન કરવામાં આવે તે શેય ફળીભૂત થાય ?
એ તે દીવા જેવું છે કે અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયત્ન કારગત થયો નથી માટે તે પ્રયત્ન તે નહિ જ; એથી જુદા જ પ્રયત્નની જરૂર છે કે જેથી કાયમનું દુઃખ દૂર થાય અને કાયમનું સુખ પ્રાપ્ત થાય.
હવે એ પ્રયત્ન કે, કેણે ક્ય, વગરે તે અધિકાર અગે વર્તમાન.