SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ષોડશક પ્રકરણ દર્શન દિશામાં, પ્રયત્નના પ્રકારમાં જ વધે છે. પ્રયત્ન એગ્ય દિશામાં નથી કરવામાં આવ્યું માટે સિદ્ધિ થઈ નથી, સુખ મળ્યું નથી. દુખ ટળ્યું નથી, પરિભ્રમણ અટકયું નથી અને એ જ પ્રયત્ન ચાલુ રહે તે કાંઈ જ વળે નહિ. ત્યારે કે પ્રયત્ન કરવામાં આવે તે શેય ફળીભૂત થાય ? એ તે દીવા જેવું છે કે અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયત્ન કારગત થયો નથી માટે તે પ્રયત્ન તે નહિ જ; એથી જુદા જ પ્રયત્નની જરૂર છે કે જેથી કાયમનું દુઃખ દૂર થાય અને કાયમનું સુખ પ્રાપ્ત થાય. હવે એ પ્રયત્ન કે, કેણે ક્ય, વગરે તે અધિકાર અગે વર્તમાન.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy