________________
ષોડશક પ્રકરણ દર્શન
જ્ઞાન પામ્ય હેય તે આત્મા આંખની પાંપણ હલાવે ત્યાં સુધી મોક્ષે ગયે નથી, જો નથી ને જશે પણ નહિ. આખી વસ્તુ સમજો. સમજ્યા વિના યથેચ્છ બેલશે નહિ. અડધું વાકય પકડે તે અર્થ ગ્રહણ કરી શકે નહિ. “આંખની પાંપણ ચાલતી હેય એ વાકય પડતું મૂકે અને આગળનું અદ્ધ વાકય પકડે તે અનર્થ ન થાય તે બીજું શું થાય? “સગિ-કેવળી ને જતા નથી. ક્યા મુદ્દાથી? આંખની પાંપણ ચાલે કયારે? કયાં સુધી ? ગ હોય ત્યાં સુધી !
ગની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી! અને તે હેય ત્યાં સુધી કર્મબંધ થાય. તેથી ત્યાં સુધી મેક્ષે જવાય નહિ - સગી મેલે ન જાય તેમાં કેવળજ્ઞાન નડતું નથી. સગીપણું નડે છે. સોગિકેવળીને મેક્ષે જવાની કેઈએ મનાઈ કરી છે એમ નથી. મિથ્યાત્વી મેક્ષે જાય નહિ, એ વાત ખરી. મિથ્યાત્વી હોય તે મિથ્યાત્વ છતે મેક્ષે ન જાય, પણ મિથ્યાત્વનું વમન કરે પછી એ મિથ્યાત્વી રહે છે ક્યાં?
- આ રીતે ધોગને પણ કર્મબંધનું કારણ માનવું જ પડે. પ્રવૃત્તિ કર્મનું કારણ પહેલે સમયે આવ્યું, બીજે ભગવ્યું, ત્રીજે જવાનું, આવું કેવળી માટે. જીવ સ્વભાવે નિશ્ચલસ્વરૂપ કાયાદિને લીધે ચંચળસ્વરૂપ. કષાયે કર્મબંધનનું કારણ છે. કષાયે કેઈને પણ કર્મબંધન કરાવ્યા વિના રહે નહિ. કષાયની પરિણતિવાળાને કર્મબંધન જરૂર થાય, પણ તેમાં ય ફરક! કર્મબંધન પણ થાય અને નિર્જરા પણ થાય. એક કષાય એવા પ્રકારના કે માત્ર કર્મબંધ કરાવે અને નિર્જરાનું નામ સરખું નહિ. એક કષાય એવા પ્રકારે કે નિર્જરા પણ કરાવે.
પ્રશસ્ત તથા અપ્રશસ્ત કપાયે , કષાય બે પ્રકારે : ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત તથા અપ્રશસ્ત એ બે શબ્દ છે પ્રસિદ્ધ, પણ પ્રશસ્ત કહેવા કેને? અપ્રશસ્ત કહેવા કેને? એ જ પ્રશ્ન છે. બધા પિતાના કષાયોને પ્રશસ્ત ગણવા