________________
ખ્યા
સૂત્ર રહસ્ય
BEOORIADOR 88 88888238BBBBBB388338888
પા ન વીરે' સૂત્રનું રહસ્ય પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા ભવ્યાત્મવૃન્દના ઉપકારાર્થે ધર્મોપદેશ દેતાં, જીવ અનાદિથી રખડી રહ્યો છે તેનું કારણ વગેરે જણાવી રહ્યા છે.
એ વિચારાઈ ગયું છે કે પ્રશસ્ત રાગ તથા ઠેષ જરૂરી છે, કષાયને સદુપગ કરે એટલે પ્રશસ્ત રાગ તથા ઠેષ ધારણ કરવાં. પ્રશસ્ત રાગ તથા પ્રશસ્ત દ્વેષ વિના કેઈએ પણ નિર્જરા કરી નથી, થતી નથી ને થવાની નથી.
નિર્જરાને પ્રશ્ન છવાસ્થને છે. છવાસ્થ હોય ત્યાં સુધી નિર્જરાની જરૂર છે. શુદ્ધ દેવના આલંબન વિના મેક્ષ નજીક બનતું નથી. અશુદ્ધ દેવાદિના ત્યાગ વિના નિર્જરા થતી નથી, મેક્ષ મળતો નથી. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પરત્વે રાગ તે પ્રશસ્ત રાગ તથા અશુ દેવ, ગુરુ, ધર્મ પરત્વે અપ્રીતિ તે પ્રશસ્ત દ્વેષ.
શાસ્ત્રકારે કાને જેઓ અનર્થ કરે તેને માટે ઉપાય નથી. શાસ્ત્રકાર કહે છે કે રાગ વધારે તેમ નિજરા વધારે, દ્વેષ વધારે તેમ નિર્જરા વધારે, તે કથન પ્રશસ્ત રાગદ્વેષને અંગે છે.
જેએને માનવું નથી, જેને કાચ-મણિ, ગોળ-બળ સમાન ગણાવવાં છે, તેવાએ શ્રીમદ્ હરિભદ્રસૂરિજીના ક્ષેકને આગળ કરી પિતાને ફાવતું બોલે છે. એ કથન સંબંધમાં વિચાર કરીએ. એ શ્લોક આ છે