________________
ષોડશક પ્રકરણ દઈન 6 પક્ષપાત' સૂત્ર જ રહસ્ય સમજાવે તેમ છે.
આ સૂત્રથી, સૂક્ષ્મતયા વિચારે તેને તે સ્પષ્ટ રીત્યા સમજાય તેમ છે કે શ્રીમહાવીર દેવ પક્ષપાતને લાયક છે, તથા કપિલાક્રિક દ્વેષને લાયક છે. ‘પક્ષપાત ન મે મળ્યે, ન મે ઢેલો ત્તિનાવિપુ' એમ કેમ ન કહ્યું ? આટલું વિચારો તો ખરેખર સમજાય.
૩૭૬
આ શ્લાક સૂરિજી શ્રીવીર પરત્વે રાગી, પૂર્ણ રાગી હોવાથી લોકોને પક્ષપાતની શકા રહે માટે હેતુ કહેવાપૂર્વક કહેવા પડયા.
નિષેધ ક્યાંક રવા પડે ?
જ્યાં પ્રાપ્તિ ડાય ત્યાં. જ્યાં પ્રાપ્તિ ન હેાય ત્યાં નિષેધ કરવાની જરૂર પડતી નથી. શ્રીહરિભદ્રસૂરિજીને, એ મહિને, એ સમ તત્ત્વજ્ઞાનીને જો શ્રીમહાવીર મહારાજા પ્રત્યે રાગ ન હોત તે પક્ષપાત ન મે થી' એ સૂત્રોચ્ચારણને અવકાશ જ ન હેાત. શ્રીજિનેશ્વર દેવમાં પક્ષપાત નથી તથા કપિલાકિમાં દ્વેષ નથી. આ કથન જ વસ્તુસ્થિતિ સૂચવે છે. સભવથી પ્રાપ્તિ હૈાય ત્યાં જ નિષેધ હાય.
શ્રી હરિભદ્રસૂરિજી ભગવાન શ્રીમહાવીર દેવ પાછળ પ્રાણ પાથરનારા હતા (તેઓ પૂર્વસ્થામાં બ્રાહ્મણ હતા એ ખ્યાલમાં લ્યા) માટે લેાકેાને પક્ષપાતની શ ́કા જાય તેથી તે આ કથન તેને કરવુ પડયુ.. ‘શ્રાવિ’શબ્દ ‘ત્તિન’ સાથે ન જોડતાં જીિ' સાથે કેમ જોડયા ? એ જ સિદ્ધ કરે છે, સમન કરે છે કે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીને શ્રીજિનેશ્વર ધ્રુવ સિવાય, શ્રીતીર્થંકર મહારાજા સિવાય બીજા કોઇમાં રાગના સંભવ નથી માટે. ‘જ્ઞા’િ શબ્દ જિનેશ્વર' સાથે જોડવામાં આવ્યા નથી. પેાતે ચાખ્ખું જણાવે છે: શ્રીવીર પ્રત્યે મને રાગ
(
છે, રાગ છે જ. તેમની જ પ્રત્યે રાગ છે, તેમના શરણે ગયો છું, આ વાત ખરી પણ પક્ષપાતથી નહિ, રાગનું કારણ જણાવતાં તે પક્ષપાતના જરૂર નિષેધ કરે છે, અને કહે છેઃ