________________
૩૬૮
પડશક પ્રકરણ દર્શન
કર્મ તે કેવળજ્ઞાનને કે. જે પાંચ પ્રકારના જ્ઞાન-સ્વરૂપવાળે આત્મા, પછી તે ગમે તે ગતિમાં, ગમે તે જાતિમાં, ગમે તે કાયમાં હોય તે પણ માનીએ, તે જ આ પ્રકારે આવરણ કરનારાં કર્મ મનાય ને ? જે તે તે જ્ઞાન-સ્વભાવ આત્મામાં ન માનીએ તે પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ આવરણ કરશે કેનું ! ત્યારે એ નકકી થાય, એ સિદ્ધ થાય કે જીવ તે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, ભવ્ય, હેય કે અભવ્ય હોય, સમ્યગૃષ્ટિ હેય કે મિથ્યાત્વી હોય પણ સ્વરૂપે તે તમામ જીવો સમાન છે. નિગદમાંના જીવને પણ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તથા કેવલજ્ઞાનમય સ્વભાવવાળે માનવે જ પડશે. એમ માન્યા વિના ચાલે જ નહિ, નહિ તે કર્મની થિયરી આખી ઊડી જાય! રોકનારાં, આવરણ કરનારાં કર્મોને લીધે અને સ્વભાવ પ્રગટ થયે નથી, બાકી સ્વભાવ તે એ છે જ.
પરિગ્રહ એ મહાન ગ્રહ છે. માટે ખબરદાર ! તે જ રીતે આત્માને સ્વભાવ ને દર્શન ન માનીએ તે દર્શનાવરણીય કર્મો કયું ? ત્યારે દર્શનને અંગે પણ આત્માને સ્વભાવ માને જ સિદ્ધિ. મેહનીયમાં પણ તેમજ, વેદનીય તે બીજા મતવાળા પણ માને છે. જેનદર્શનને નહિ જાણનારાઓ પણ સુખ-દુઃખનાં કારણ તરીકે કર્મને માનવા તૈયાર છે, માટે વેદનીને સાબિત કરવાની જરૂર નથી. જે દર્શન એ વસ્તુ માનીએ, શુદ્ધ શ્રદ્ધા એ વસ્તુ માનીએ તે જ દર્શન મેહનીયને અવકાશ છે, અન્યથા કયાંથી અવકાશ હેયર જે માલ જ ન હોય તે ખાતર પાડે કયાં? જે ઘરમાં વાંસડ ફરતે હેય અર્થાત્ કાંઈ જ ન હોય ત્યાં ચેર નજર પણ કરે? ચેર, લુંટારા, ધાડપાડુ મવાલી, ગુંડા, ધૂર્તો, આ બધા પિતાની દષ્ટિ માલદાર તરફ જ દેડાવે છે, દરિદ્ર સામે નજર કરવાથી વળે શું?
વેશ્યા પણ માલદારને માન આપે છે, માલદારને ગોતે છે, દરિદ્રને તે ધક્કો મારીને કાઢી મૂકે છે. તે દરિદ્ર સામે જોતી પણ નથી. જૂગારીની