________________
૩૫. કષાયનો સદુપયોગ
૩૬૫ આ વિના બીજું એક પણ ધ્યેય રહેલું નથી. ભેદ પ્રવૃત્તિમાં છે, સાધનમાં છે પણ સાધ્યમાં ભેદ નથી.
ભવ્ય છે કે અભવ્ય હે, સમ્યગદષ્ટિ છે કે મિથ્યાત્વી હે, ભેગી હે કે યોગી હો, રાગી હો કે ત્યાગી-વિરાગી હો, ગમે તે હે, તમામનું ધ્યેય કેવળ સુખનું જ છે, આખું જગત, જગતના પ્રાણું માત્ર સુખને જ ઈચ્છે છે. આ વસ્તુ વ્યક્ત કરવા માટે તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજાને આખે શ્લેક ફેરવવું પડે.
બીજાઓમાં બ્લેક એ છે કે-ગામથત સર્વમત્તે[o | પિતાના આત્માની માફક સર્વ જી જેવા, સૂત્ર આ છે, પણ પ્રવૃત્તિ એ નથી પેલા વણઝારાનું દાત યાદ કરે.
આ તે ચેકસી કે ચીનને શાહુકાર કે દિલહીને ઠગ?
ફરતે ફરતે વણઝારો એક શહેરમાં આવ્યા. વણઝારે એટલે વિધવિધ પ્રકારનો માલ પિઠોમાં લઈને ગામે ગામ ફરે અને ક્રયવિકય કરે. તે વણઝારાને થોડાક રૂપિયાની કાંઈક આવશ્યકતા દેખાઈ. માલ તે રૂખે અગર પરવડે તે વેચાય. એક દશ તેલાને દાગીને લઈને તે શહેરમાં એક સેક્સને ત્યાં આવ્ય, દાગીને આપે. ચેકસીએ દશ તેલાના દશ પૈસા હાથમાં પરખાવ્યા. પ્રામાણિકપણે વેપાર કરતા વણઝારાને ચેકસી માટે શંકા શાની હોય ? તેને ત્યાં લેવા દેવાના કાટલાં જુદાં' એ કહેવત મુજબ લેવા દેવાના ભાવ જુદાની શંકા ન જ હોય. લેવા દેવાના ભાવમાં સામાન્ય નફા પૂરતે ફરક હોય. એ તે સમજાય, પરંતુ વાસીદે સાંબેલા જેટલો ફરક હોય? વણઝારાએ તે ધાર્યું કે આ શહેરમાં સેનું આટલું સસ્તું હશે. પૈસા લઈ ને તેણે ચાલતી પકડી. મુકામે આવીને વણઝારાએ તે સેનું જ લેવાને વિચાર કર્યો. એ વેપાર શું છે? પૈસે તેલાનું સેનું (માને કે ખરીદનાર માટે સહજ મોંઘું) સંઘરવું ખોટું શું ? વણઝારાએ તે કેટલાંક કરિયાણ એ છેવને ભાવે વેચી રોકડ રકમ છૂટી કરી