________________
૩૪. દેવતવની મહત્તા
૩૪૫
એ જ પ્રમાણે તમે જે જે કાંઈ કામ કરશે તે બધા માટે તમારા વખાણ કરનારા તમને મળી આવશે! બંગાલાની એકાદ બાજુએથી પવનના ઝપાટા આવતા હશે અને તે બાજુની બારીઓ તેડાવીને તમે ભીંત ચણાવી દેશે તે પણ તમેને સહનુભૂતિ આપનારા મળી આવશે અને તમારાં વખાણ કરવા મંડી જશે કે વાહ વાહ શેઠ ! આ ઠીક કર્યું! સાળા ચોવીસે કલાક પવનના ઝપાટા આવ્યા જ કરે ! વખત છે ને કેઈને શરીદી થાય તો ! હવે તમારા ઘરમાં વધે જનહિ!”
છ મહિના પછી એ જ દિવાલ તેડાવી નાંખીને ત્યાં તમે પાછી બારી મૂકાવે તે પણ તમારી તેને માટેય પ્રશંસા કરવાવાળા તરત જ આવી રહેશે અને તમને કહી દેશે કે “હવે રંગ રાખે શેઠ ! આ દિવાલથી પવન ઘેરાઈ રહેતું હતું અને અજવાળું પણ આવતું ન હતું ! હવે તે તમારે ચોવીસે કલાક ફરફરાટ કરતે પવન આવ્યા જ કરવાને હૈ! જાણે માથેરાનની ટેકરી જ તે !?? અને તમે પણ તમારી આવી પ્રશંસા સાંભળીને મનમાં તે જરુર રાચવા જ મંડી પડે છે!
હડકાયા કૂતરા કરતાં વધારે ભયંકર કેણુ? - હવે વિચારે કે આત્માને આ રીતનું રાચવાપણું અને તેને હા જી હા કરીને અનુમોદન આપનારાએ કયા ભવમાં નથી મળ્યા ? એકે એક ભવમાં તમે વિષયથી રાચ્યા છે અને તમને એ રાચવા માટે અભિનંદન આપવાવાળા પણ મળી જ આવ્યા છે ! તમને કયા ભવમાં અથવા તે કયે સમયે વિષયેને લીધે મનમાં વિષમતા નથી થઈ! અને કયા ભવમાં તમને અનમેદનરૂપ દારુ પાનાર પણ નથી મળ્યા? આ રીતે તમે દારૂ પીને મસ્ત માંકડાનું રૂપ પ્રાપ્ત કરે છે ત્યાં તમને ભવે ભવે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂ૫ વીંછી પણ કરડયે જ છે! આ વીછી પણ તમને કેઈ સ્થળે કર જ ન હોય એમ બન્યું નથી! વાંદરાને તમે દારુ પાએ અને પછી તેને વીંછી કરડાવે, અથવા તે તેને એકાદ ટાંકણી ભોંકીને કઈ છાપરા
આ જ છે! આ તે
વાંદરાને તમે
ના લેકીને કે