________________
૩૬૦
ષોડશક પ્રકરણ દર્શન
ભગવાન પિતે હેય તે પણ તે સુદ્ધાં એક માંસને લે જ છે, તે જ પ્રમાણે ભગવાનની પ્રતિમાં એ પણ એક પથ્થરને કાળે અથવા ધળે જ કડે જ છે.
એ કાળા અથવા ધેળા ટૂકડાને તમે હું પથ્થર પૂજું છું, હું પથ્થર પૂજું છું,' એવા વિચારે જ પૂજા કરે છે તેથી તમને દેવેની પૂજા કર્યાનું કશું જ ફળ મળવાનું નથી, પરંતુ તમે એનું દેવત્વ અંતઃકરણમાં સ્થિર કરીને પછી જો એની પૂજા કરે છે તેથી તમે દેવત્વનું ફળ મેળવી શકે છે. તમે દેવત્વ પણાને જાણે છે, દેના ગુણે કેવા હોય તે જાણે છે અને તેવા ગુણવાળા હોવાથી માંસના લે ચામાં રહેલા આત્માને તમે પૂજે છે તે એમાં તમે દેવેની પૂજાનું ફળ મેળવી શકો છો.
આપણે અનાદિકાળથી આ સંસારમાં રખડીએ છીએ છતાં એક હેંગ તરીકે પણ દેવની પ્રશાંત મુદ્રા જેવી આપણે આપણું મુદ્દા શકતા નથી ! દેવના વેષ તરીકે ટૅગ કરીને શાંતિ રાખવા જઈએ તે તે પણ આપણાથી બની શકતું નથી, ભગવાને પિતે આત્માને દમીને, પોતે એ આકારમાં પિતાનું જીવન પૂર્ણ કર્યું, માટે તે આકાર ધારણ કરનારા એ જીવને ધન્ય છે એમ આપણે માનવું જ પડે છે. ભગવાને પિતે એ રીતનું જીવન પૂરું કર્યું છે. તે જ સાથે તેમણે જગતને પણ આ રસ્તે દર્શાવે છે.
સાચી દેવસેવા કયારે ? પરોપકારી એવા મહાન મહાવીર દેવે જગતને આ રસ્તેમક્ષને, કલ્યાણને રસ્તો બતાવ્યું છે, માટે એ રસ્તાના દર્શક ભગવાનને આપણે વંદના કરીએ છીએ. ત્યાગને આપણે તરવાનું સાધન માનીએ છીએ. કષાયેની શાંતિ, આરંભ-સમારંભને ત્યાગ, તપની આવશ્યકતા એ સઘળામાં જ મહત્તા છે, એ જ એક તારણને માર્ગ છે અને એથી જે કાંઈ અન્યથા છે તેમાં પાપ જ છે, એમ માનીએ તે જ