________________
૩૫૮
પોશક પ્રકરણ દર્શન
ફેર પડતો નથી. જેવી છાપ ખરા રૂપિયા ઉપર હોય છે તે જ છાપ બેટા રૂપિયા ઉપર પણ હોય છે. સરકાર ખરાખેટાને જુદા પાડવાની ગમે એટલી દેખરેખ રાખે છે, છતાં એ રૂપિયા લેનારાએ જ તે ખરા છે કે ખોટા છે તે પારખવાનું છે, સ્વરૂપ તપાસવાનું કામ એ વસ્તુ લેનારાનું જ છે, બીજાનું નથી !
- છેલ્લામાં છેલ્લી સત્તા સંઘની સરકાર જૂઠા સિક્કા પાડનારાને દંડે છે. તેને માટે તેમણે આકરામાં આકરી સજા ઠરાવી છે. ખેટા સિક્કા પાડનારાને પહોંચી વળવા માટે સરકારે પૂરેપૂરા કાયદા કર્યા છે છતાં, સરકાર જીવતીજાગતી બેઠેલી હોવા છતાં પણ ખરા અને પેટા સિક્કાને સર્વથા જુદા પાડી શકી નથી, અથવા તે વ્યવહારમાં ફરતા ખેટા સિક્કાને તે સર્વથા ટાળી પણ શકી નથી ! ત્યાં આગળ બનાવટીપણા માટે આવી પ્રત્યક્ષ સજા છે, આકરે બંદોબસ્ત છે, કડક પ્રબંધ છે, ત્યાં પણ આ સ્થિતિ છે તે પછી જે સ્થળે પ્રત્યક્ષ સજા નથી તેવા ક્ષેત્રમાં તે સ્વરૂપ ઓળખવાની મુશ્કેલી હોય તેમાં શી નવાઈ!
૨૫૦૦ વરસ ઉપર ભગવાન શ્રી મહાવીર દેવે શ્રીમાન જૈન શાસનના કાયદા ઘડવા અને તે સંઘને સંખ્યા છે. હવે કોઈ તે કાયદાઓની સામે થાય, તેને વિરોધ કરે તે એને નિર્ણય કેવી રીતે કરી શકાય? એ નિર્ણય કરવાનું કામ માત્ર દેવ, ગુરૂ અને ધર્મના હાથમાં જ છે, બીજાના હાથમાં નથી. દેવ, ગુરૂ અને ધર્મની આજ્ઞામાં રહીને જે સંઘ વતે છે, એ મર્યાદાને જે સંઘ વફાદાર છે તે જ સંઘ એ સંબંધમાં છેલ્લી સત્તા ધરાવે છે.
નવા કાયદા સંઘના હાથમાં નહિ આ છેલલી સત્તા કેવા પ્રકારની છે તે તપાસ. આ છેલ્લી સત્તા એવી નથી કે શાણીને બદલે કાણું પરણાવી આપે અને તે પર પિતાનું