________________
૩૫૬
થોડાક પ્રકરણ દર્શન
દારૂ ન પીવે અર્થાત્ વિષય-કષાયના સાધને છેડી દે એવું
ક્યારે કહી શકે? જ્યારે તમે એ વસ્તુ છેડી દીધી હોય ત્યારે ! તમે એ વસ્તુ ન છેડી હોય અને તમે બીજાને ઉપદેશ આપવા જાઓ. તે તમારા ઉપદેશનું સોએ સો ટકા પાલન ન જ થાય. એ જ પ્રમાણે આ વિષયકષાયરૂપ દારૂ પીનારાઓની સભારૂપે આ દુનિયા છે, એમાંથી તમે રાજીનામું આપ-તમે વિષય-કષારૂપ દારુ પીવે બંધ કરો ત્યારે જ તમે એ બાબતમાં બીજાને ટકેર સરખી પણ કરી શકે !
સંસારને રસ્તે તમને દેરનારા આ જગતમાં લાખ અને કરડે છે. જે કઈ પુરુષને પત્ની ન મળી હોય તે તેને આખી દુનિયા આબરૂ વિનાની ગણે છે. સ્ત્રી ન મળી તે કહેશે કે કેમ ન મળી?
એની શી આબરૂ છે? અરે ! એવાને તે કેણ ડામ દે!” આવાં આવા વચને બેલીને લેકે તેની નિંદા કરે છે, અરે ! તેથી પણ ન ધરાતાં તેને એમ પણ મહેણું મારી આવે છે કેઃ “મળી મળી તને બૈરી! ઘરમાં કળણ લાવી બેસાડ કેળણને !” આવા આવા શબ્દોથી જગત તેને ઉશ્કેરે છે અને પરિણામે તેને પરણવાનું દિશાસૂચન કરીને તેને પિતાના રાહમાં મેળવી લે છે! - દુનિયાદારીની મેંબરશીપ આ રીતે વણમાગી ઘેર આવે છે. એ મેંબરશીપના પ્રચારકે પણ સેંકડો અને હજારો હોય છે અને તેઓ વણપૈસે આ મેંબરશીપને પ્રચાર કરે છે, પરંતુ ખૂબ યાદ રાખજો કે આ મેમ્બરશીપ તમારું તારણ કરે એવી નથી. જ્યાં સુધી તમે દુનિયાદારીની મહાસભામાં જોડાએલા રહેશે ત્યાં સુધીને માટે તમારી દશા ભુંડી છે. “દુનિયાદારીની આ મેંબરશીપ વિનાશકારી છે એ આ જગતમાં કઈ પણ પ્રચાર કરતું નથી. આ પ્રચાર કરનારા આ સમગ્ર જગતમાં જે કંઈ પણ હેય તે તે બીજા કેઈ નહિ પણ શ્રીમાન્ સાધુ મહારાજાઓ અને તીર્થકર ભગવાને જ છે.
તમારી હુંડી, નેટ કે ચલણમાં ગેટા થાય તે તમે તેમાં