________________
૩૪. દેવતત્ત્વની મહત્તા
૩૫૩
Ο
આ મનરુપી માંકડાને દારુ પાનારા અને તેને વીંછી કરડાવનારા આ આત્માને અનેક ભવામાં સ્થળે સ્થળે મળ્યા છે, પરંતુ તેને કાબૂમાં લાવનારો કોઇ પણ હજી સુધી મળ્યેા નથી. આત્માના ભાવિ ભવામાં પણ તેને દારુ પાનાર તેા જરૂર મળશે, પરંતુ તેને અંકુશમાં લાવનારા તે જવલ્લે જ મળી આવશે ! જો ગુરુદેવા કે દેવા પણ જો આત્માને વિષયકષાયને જ ઉપદેશ આપે તે અહીંથી ખૂલ્લુ કહી દેવામાં જરા પણ સકાચ કે શરમ નથી કે તેઓ પણ સાધુએ અને દેવા નહિ, પરંતુ દારૂ પાનારા જ કહી શકાય, આ પણ ત્રણે જગતમાં જો મેાક્ષમાગ કોઈ એ શેાધ્યેા હાય, શેાધીને તેને અનુભવ્યેા હોય અને અનુભવીને તેના પ્રકાશ કર્યા હાય તા તે તીર્થંકર ભગવાને પોતે જ અને તેથી જ તેઓ આરાધનાને યાગ્ય છે.
।
ભગવાન્ શ્રી તીર્થંકર દેવાની માફક જ સાધુ મહારાજાઓની આરાધના પણ યુક્તિયુક્ત છે. ભગવાને મેાક્ષમાગ શેાધી કાઢયા છે તે આ ત્રણુ લાકમાં ગુરુ મહારાજાએ મેક્ષમાના પ્રવાસમાં આપણને મદદ કરનારા છે, તેથી જ એ ગુરુદેવાને નમસ્કાર કરવાના છે અને તેમને આરાધવાના છે. આ આખા જગતમાં અરે! ત્રણે લેાકમાં આ આત્માને મેાક્ષમાર્ગે ચઢાવનાર, તેને મેક્ષમાગ ના ઉપદેશ આપનાર અને મેાક્ષમાગ માં મદદ કરનાર એકમાત્ર સાધુમહારાજાએ જ હાવાથી આ જૈન શાસનમાં સાધુ મહારાજાઓનું સ્થાન અપૂર્વ છે. અને તેથી જ તેમની આરાધના ઈત્યાદિ પણ સઘળું અત્યાવશ્યક જ બન્યું છે.
મનરૂપી માંકડુ' આ સ'સારની ર'ગભૂમિ ઉપર નાચવાને માટે સજ્જ મનીને ઊભુ` રહેલુ છે અને આરંભપરિગ્રહ એ તેને માટે નિર્માણુ થયેલા દારુ જેવા છે. આત્માને આ એ-દારુ પાવા અને તેને ગાંડાતુર ખનાવવા એ કાંઈ આત્માના હિતેષીનું કામ નથી.
૨૩