________________
૩૪. દેવતાની મહત્તા
૩૩૩
તમે
કઈ ગાંડો કહેવાનું
શરડામાં લઈ જા,
પછી અરિહંત ભગવાનને વંદન કરવાપણું રહેતું જ નથી. એટલું જ નહિ પરંતુ પછી તમે અરિહંત ભગવાનને જે નમવાનું કહે તે પુણ્ય તે દૂર રહ્યું પરંતુ ઊલટું પાપ લાગે છે.
તમે એવી શંકા કરશે કે અરિહંત ભગવાનને નમસ્કાર કરવાનું, વંદન કરવાનું, તેમજ સત્કારવાનું કહે તેમાં કહેનારને પાપ લાગે, એ કેવી વિચિત્રતા છે?
એ તે સમજે ત્યારે.
તમે ઘોડાગાડીમાં બેસીને આવે અથવા ઘોડા ઉપર સ્વાર થઈને આવે, તેથી તમેને કઈ ગાંડે કહેવાનું નથી અથવા તેથી તમે ગાંડા કરતા નથી, પરંતુ જો તમે એ જ ઘડે તમારા ઓરડામાં લઈ જવાની વાત કરે તે તમે ગાંડા ખરા કે નહિ? એમ થાય તે તમારી ગણના જરુર ગાંડામાં જ થાય. જે માણસ રસ્તામાંથી ઘોડે લઈને જાય છે તે ગાંડે કહેવાતું નથી. તેમ ઘેડાની જરુરિયાતને પણ કઈ અસ્વીકાર કરતું નથી. એક ગામથી બીજે ગામ જવું હોય તે ઘોડો જરૂરી છે એ વાત બધા સ્વીકારે છે. તે જ પ્રમાણે આ શાસ્ત્રમાં પણ ક્ષાયિક ભાવરૂપી ઘરને ઘેર પહોંચાડવા માટે આચારરૂપધર્મરૂપ ઘેડાની અવશ્ય જરૂર છે. તમે ક્ષાયિક ભાવરૂપ ઘેર પહોંચી જાઓ, પછી તમારે ઘડારૂપી ધર્મની જરૂર રહેવા પામતી જ ન હોવાથી ઘડાનું અવલંબન લેવું એ અર્થ રહિત છે. અરિહંત દેવને સત્કાર કયાં સુધી કરવાના ?
તે કહેનારને આશાતના કેમ? તમે તમારા બારણા સુધી ગાડીમાં બેસીને જાઓ છે, પછી ઘર આવે એટલે એ ગાડી તમારે માટે નકામી છે. તે જ પ્રમાણે ક્ષાયિક ભાવને પ્રાપ્ત થયા પછી અરિહંત-સત્કાર પણ તમારે માટે નકામે છે. તમે ક્ષાયિક ભાવનાને પ્રાપ્ત કરી લે પછી તમને કઈ એમ કહે કે તમે અરિહંતને વંદન કરે, અરિહંતનું સન્માન કરે
જ પ્રમાણે છે :
ધમરૂપ છે કાપી ઘરને ઘેર