________________
ર
- ષોડશક પ્રકરણ દર્શન
આ સંસારરૂપી અરય છે. આ મહાભયંકર અરણ્યમાંથી બચવા માટે, આ અરણ્ય પાર કરવાને માટે આપણે દાન, શીલ, તપ અને ભાવરૂ૫ ચાર પગવાળો ઘેડે લીધે છે. ઘેડે માંદા - જે ન લે કે જે તમેને જ ગરદન મારે, પણ એ ઘેડે એ રાખે કે તમને પાર ઉતારે. અર્થાત્ એ ઘેડે તેજ હોય તેમાં જ તમારું હિતા સમાયેલું છે. જે તમારે ઘેડે તેજી ન હોય તે તે તમને અચાનક રીતે આફતમાં આણી નાંખશે અને પરિણામે તેમને હાનિ જ થવાની !
કમરૂપી વાઘ વાઘ એ આળસુ પ્રાણી છે. જંગલમાં વાઘ પડે હોય તે રસ્તે તમારે ઘેડે જઈ પહએ. હવે પેલે વાઘ સૂતેલો છે, તે તમને જુએ છે, પરંતુ તે એકદમ આક્રમણ નથી કરતે, કારણ કે તે જાતે આળસુ છે અને વળી ગવધ હેઈ તે પિતાના બળ ઉપર મુસ્તાક રહે છે. વાઘ એ વિચાર સેવે છે કે માણસ જાત જઈ જઈને કયાં જવાની છે? જવા દે, ઘેડેક જશે એટલે હમણાં જ પકડી લઈશ. એમ વિચારીને સુષુપ્તિમાં–ગાઢ નિદ્રામાં પડી રહે છે. એટલામાં પેલા માણસને ઘડે જે તેજી હોય તે તે ઝપાટાબંધ વાઘના ભયમાંથી આગળ નીકળી જાય છે, પણ ઘડે જ ટાયડે હોય તે સ્વાર ગમે તેટલા યત્ન કરે તે પણ પેલે ઘડે પિતાની પ્રકૃતિ બદલતે નથી અને પરિણામે વાઘના મોઢામાં તે મુસાફરને સપડાવી દે છે!
એ જ પ્રમાણે આ કમ એ પણ વાઘ સમાન છે. કર્મ એકવાર હાથમાં પકડે છે પછી તે જેતે નથી કે મેં આ કેને પકડ છે? વાઘના હાથમાં સ્ત્રી પકડાય, પુરૂષ પકડાય, બાળક પકડાય, ઢેર પકડાય કે પક્ષી પકડાય, પરંતુ વાઘ પતે તે કશાને જ ભેદ ગણતું નથી. તેને તે એ નિયમ જ કરે છે કે જે આવે તે સ્વાહા. વાઘને સ્વભક્ષને વિષે અન્યની દૃષ્ટિએ સારા સારને વિચાર હેતે નથી, તે જ પ્રમાણે કમને પણ તે વિચાર હેત નથી. કર્મ એમ જોતું નથી કે આ બિચારે દુઃખી