________________
૩૪. દેવતવની મહત્તા
૩૩૫
સુધીને, માટે જ તે કામને છે. તે પછીને માટે તે પણ કામને નથી. જો તમે તમારે ઘેડ ઓરડામાં પણ ઘુસાડી જાઓ તે તેથી તમે ડાહા ગણાતા નથી. તે જ પ્રમાણે તમારો ક્ષાયોપથમિક આચાર જેમ તેજ હોય તેમ તમે ક્ષાયિક ભાવે પહેલા પહોંચી જશે. જેમ ક્ષાપશમિક ભાવ મંદ હેય તેમ ક્ષાયિક ભાવમાં પહોંચતા પણ વાર જ લાગે. ક્ષાપશમિક ભાવ મંદ હોય તેની દશા ટક પર બેઠેલાના જેવી છે! જે માણસ પિતે ટ પર બેઠા છે તે બીજે ગામ જલદી ન જ પહોંચી શકે. તેમાં પણ જે રસ્તામાં રેતીનું રણું આવી ગયું અથવા તે પર્વત આવી ગયું તે પછી એ ટ૬ તમને એ ડુંગર કે રણ કયારે ઓળંગાવવાનું હતું?
- જેમ ટટ્ટ રણ કે પર્વત ઓળંગવાને માટે સમર્થ નીવડતું નથી તે જ પ્રમાણે ક્ષાપશમિક ધર્મને ઘેડ તરીકે તમારી પાસે
છે તે પણ તેજી ઘડા તરીકે રાખે તે જ એ ઘડે તમને રણ જલદી આળંગાવે. જો તમે ટટ્ટ તરીકે જ ક્ષાપશમિક ધર્મને તમારી પાસે રાખે છે તે તમેને ઘેર પહોંચતાં રાત જ પડે કે બીજું કાંઈ? તેજી જોડે તમારા પ્રવાસના સાધન તરીકેનું જ કામ આપતું નથી, પરંતુ તે તમારા રક્ષકનું પણ કામ બજાવે છે. રસ્તામાં જો તમને વાઘ સામે મળે તે એ જ ઘેડે પોતાની ગતિ વધારીને તમેને ઘેર પહોંચાડી દે.
હવે ધારો કે તમે રાખીને મુસાફરી કરે તે તમારી શી સ્થિતિ થાય ? તમે જંગલમાં જઈ પહોંચે અને તમારે ઘેડે વાઘના પંજામાં સપડાઈ ગયે તે તમારી એ દશા થાય કે ઘેડ પણ માર્યો જાય અને તમને પણ સાથે સાથે મરાવી જ નાંખે. અથવા જે તમે એ ઘોડાની સાથે જ પર્વતમાં જઈ ચઢે તે તમેને બચાવવાનું તે બાજુએ રહે પરંતુ પહેલાં તે એ દશા થાય કે એ ઘેડાને જ તમારે બચાવ પડે! આ ઉદાહરણ અહીં બરાબર લાગુ પાડે.