________________
૩૪૨
ષોડશક પ્રકરણ દર્શીન
એ ચાર ! '' પણ ભાઈ એ ! વિચાર કરો કે એ બે ચાર તળાઈઓ કરાવવાનો ઉપદેશ આપનારાએ કેટલાને દીક્ષા લેવાના ઉપદેશ આપ્યા છે ? કેટલાને સામાયિક કરવાનુ કહ્યુ છે ? કેટલાને પ્રભાવના કરવાની જણાવî છે ? અથવા તે કેટલાને પૂજા કરવા જરૂર જણાવી છે?
આ સઘળાના અથ એ છે કે-દુનિયાદારીના કાર્યમાં તમાને મદદ કરનારા સેંકડો નહિ, પણ હજારો મળી આવશે, જોઈએ એટલી મદદો મળશે, જોઇ એ તેવા અનુકૂળ સયેગા પણ તમેાને ઉત્પન્ન કરી આપવામાં આવશે, પરંતુ તમેને તેટલી શું પણ તેના ચાથા ભાગની મદદ પણ મેક્ષમાર્ગે પ્રવર્તાવવાને માટે મળવા પામવાની નથી. વાંદરાને દારુ પાવા જેવી મનની સ્થિતિ
જગતના વિષય અને તે વિષયાની પ્રાપ્તિ માટેનાં સાધના તે મેળવવાને માટે તથા તેમાં મદદ કરવાને માટે સે'કડા લેાકેા તૈયાર થઈ જાય છે. ઈન્દ્રિયેાના વિષયેા મેળવવા માટે અને તે મેળનારાને સહાય આપવા માટે તે આખી દુનિયા તૈયાર છે, પરંતુ મેાક્ષમામાં તમારી પીઠ થાબડે, તમેને આગળ વધારે, તમારી મુશ્કેલીઓ દૂર કરે એવા ગણ્યાગાંઠયાં માનવા જ છે ! અને તેમાં પણ ઘણાતા મૌખિક સહાનુભૂ ત બતાવવાવાળા જ હશે! તમારા કાર્યની તાત્ત્વિક કિંમત જાણી તમારા તરફ સક્રિય સહાનુભૂતિ દર્શાવનારા ઘણા જ ઘેાડા હશે! એક તા આ આત્મા સ્વાભાવિકપણે જ કરાયને ચક્કરે ચઢલેા છે, કર્માંના ઉદયથી તે પ્રવૃત્તિમાં પડેલા છે. તેમાં પણ જ્યારે તેને ટેકો આપનારા મળી આવે ત્યારે તેની દશા વાંદરાને દારુ પાવા જેવી જ થાય કે ઔજી કાંઈ ? વાંદરો એક તે સ્વભાવે જ ચંચલ છે, તેને નવા એસી રહેવાનુ ગમતુ' જ નથી. તેમાં પણ જ્યારે તમે પવાલુ ભરીને દારુ પાઇ દેઃ તે પછી વાંદરા ભાઇની લીલામાં પૂછવું જ શું?
તે જ પ્રમાણે આ મન પણ વાંદરાના જેવું છે. તે પણ કોઈ એક જ સ્થળે ઠરીને બેસે એવુ નથી. ઘડીમાં આમ ડે, તા ઘડીમાં આમ