________________
૪૦
પડશક પ્રકરણ દર્શન
શ્રીમાન ગુરુદેવે ક્ષાપશમિક ભાવમાં ચાલનારા છે અને તેઓ તમને પણ લાપશમિક ભાવમાં ચલાવે છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ગુરુદેવને પિતાને ક્ષાયિક ભાવમાં ચલાવે છે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે ગુરુદેવને પિતાને ક્ષાયિક ભાવમાં જવાનું છે અને તેમને બીજાને પણ ક્ષાયિક ભાવમાં લઈ જવાનું છે. વિષય, કષાયની જે પ્રવૃત્તિ સ્વતંત્રપણે થાય છે તેમાં ઉપદેશ આપવાની જરૂર જ પડતી નથી. દેવે અને ગુરુઓની પાસે જે કઈ વાત હોય તે તે માત્ર મેક્ષની જ વાત છે. મેક્ષ સિવાય તેમની પાસે બીજી વાત હેઈ શકતી નથી.
તીર્થ કરેને નમસ્કાર કરવાનું કારણ શું ? મક્ષ એ મહેલાત તરીકે છે અને ધર્મ એ તે એ મહેલાતમાં જવા માટેના વાહન તરીકે જ છે. એટલા જ માટે તમારે સમજવાનું છે કે શ્રીમાન તીર્થકર દેવેને મોઢે, ગુરુદેવને મેહે, શાસ્ત્રોદ્વારા ધર્મની જે વાતે થાય છે તે બીજા કશા માટે નહિ, પરંતુ એક મહા મહોલાતમાં પહોંચવા માટે જ છે. જ્યાં તમે મહેલાતમાં પહોંચી ગયા કે તે પછી તેમેને એની જરૂર રહેવા પામતી નથી.
તીર્થકર ભગવાનેને આપણે નમસ્કાર કરીએ તેનું કારણ પણ એ જ છે કે તેઓશ્રી આપણને મોક્ષમાર્ગ બતાવે છે. જો તેઓ મોક્ષમાર્ગના શોધક, પ્રરૂપક અને પ્રચારક ન હોત તે આપણે તેમને નમત ખરા? તેઓ તીર્થકરના પૂર્વ સમયમાં રાજકુમાર હતા અથવા સમૃદ્ધિશીલ હતા તે માટે કદી નમસ્કાર ન કરત. તેમને નમસ્કાર કરવાનું કારણ એ છે કે તેમણે આપણને ધર્મ અને મોક્ષ બતાવ્યું છે. જેમ તીર્થકર ભગવાને આપણને ધર્મ અને મોક્ષ બતાવે છે તે જ પ્રમાણે ગુરુઓ પણ એ જ વસ્તુ બતાવવાવાળા છે. ગુરુએ જનતાને મેક્ષમાર્ગે પ્રવેશ કરવામાં મદદ કરવાવાળા હોય છે. તેથી જ આપણે શ્રીમાન્ જૈન ગુરુદેવેને પણ આરાધવાના છે.