________________
૩૨
ષોડશક પ્રકર્ણ દર્શન
કષાયવાળી છે. ગુરૂએ ઘાતી કમ'થી રાહત નથી. તેમણે પાતાનામાં રહેલા દ્વેષને સથા નાશ કર્યાં નથી. આટલું છતાં પણ તમે જ્યારે ગુરુદેવે પાસે જાઓ છે ત્યારે તેમને મોઢે વાર્તાઓ અને પ્રવૃત્તિએ તા ધર્મની જ હોય છે. તે સિવાય તેમની પાસે બીજી વાર્તા કે પ્રવૃત્તિ નથી. ગુરૂદેવાની આગળ રાજા હો કે રાંક હા; ભાઈ હા કે બાઈ હા; બાળક હા કે વૃદ્ધ હા; મૂર્ખાઓ હૈ। કે જ્ઞાનીઓ હા; પ્રામાણિક હા કે ઇભી હા; ગમે તે પ્રકારની વ્યક્તિ હા, પરંતુ તે બધાને ગુરૂદેવે તો ધર્મલાભ સિવાય બીજી કોઇ વસ્તુ કહેતા જ નથી. તમે એને ધર્માંની ઘેલછા કહો તે ભલે, પણ ગુરુદેવાની સ્થિતિ તે એ જ છે. ધમ એ વાસ્તવિક રીતે જુએ તો ઘેાડાગાડી જેવી ચીજ છે, અને ઘેાડાગાડીના જેવા જ ઉપયેગમાં પણ આવે છે.
તમારી પાસે ઘેાડાગાડી હાય તા તેમાં બેસીને નીકળેા છે. તમારું ધ્યેય ઘેર પહોંચવાનુ છે. અને ઘેાડાગાડી એ તમારું સાધન છે. જ્યાં તમે ઘેાડાગાડીમાં બેસીને તમારે ઘેર પહોંચા છે. કે પછી તમે તમારા બંગલામાં તમારી ઘેાડાગાડી લઈ જતા નથી, પરંતુ તેને તા તબેલામાં જ રાખી દેવી પડે છે. તે જ પ્રમાણે ક્ષયે પશમની ભાવનાવાળા કર્મની સાથેના ધમ તે ઘેાડા કે ગાડી તરીકે જ ઉપયાગમાં લેવાના છે તેને અન્ય રીતે ઉપયેગમાં લેવાના નથી. આપણે ગાડીમાં બેસીએ છીએ અને ઘર આવ્યું એટલે ઉતરી પડીએ છીએ. ઘર આવ્યા પછી તો ગાડીમાં કાઇ બેસી રહેતું જ નથી. અથવા તે આપણે આપણા ઘરમાં પણ ઘોડા લઈ જતા નથી.
એ જ પ્રમાણે આચારધર્મ. એના ઉપયોગ પણ ઘેાડા કે ગાડી પ્રમાણેના જ છે. આચારધમ આપણને ક્ષાયિક ભાવમાં પહોંચાડી ઢે તે પછી એ ધર્મની સાથે આપણે સંબંધ રાખવાના નથી. “નમેદ અદિતાળ” એ ખરૂ, પરંતુ તે પણ કયાં સુધી ? જ્યાં સુધી તમે ઘાતી કમેાંથી રહિત ન થાઓ ત્યાં સુધી. ઘાતી કથી રહિત થા