________________
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૧૩
થયા ત્યારે શેઠ કહે કે પચાસ બચ્યા. તે ખસા ને એક જે આપ્યા તે એળે ગયાને! દુનિયામાં કહે છે કે- શેકીને વાવે તેથી મનુષ્યપણુ ન આવે. દાનસંચ હેાય એટલે યેાગ્ય પાત્ર, ચાગ્ય સાધન મળવા છતાં દાન ન દીધું. તેથી પરિગ્રહ ઉપરની મમતાના ત્યાગ કરવાના વિચાર દાનરુચિવાળા હાય તે જ કરે. તે કષાયની મંદતાને લીધે મનુષ્ય જીવન બાંધી શકયા. તેમજ દાનરુચિને અંગે મનુષ્ય જીવનનાં સાધને મેળવી શકયા, પણ ઉપઘાત બંધ ન થાય તા, વસ્તુ મળેલી હાય પણ તેને ટકાવવાનું સાધન ન મળ્યુ હોય તે
નાશ જ થાય.
હવે મનુષ્યજીવનના તે ન હોવા જોઇએ, એટલે ઉપઘાતાને દૂર કરી શકે.
ઉપઘાત કરનારાં જે ક્રુસના આદિ છે મધ્યમગુણવાળા હાય તે જીવનના
આવી ત્રણ વસ્તુઓ જેને પૂર્વભવમાં મળી હોય તે જ મનુષ્યપશું મેળવી શકે. આપણે પ ંચેન્દ્રિય મનુષ્યપણું પામી ઉત્તમ કુળ, જાતિ અને દેવગુરુ ધર્મની સામગ્રી પામવા છતાં ક્રોધાદિ ઉપર કાબૂ રાખવા મુશ્કેલ છે તે પછી બીજા જીવાને મુશ્કેલી પડે તેમાં નવાઇ શી ?
આથી મનુષ્યપણું મેળવવું તે વગર ઈચ્છાએ, દુઃખને સહન કરવાથી નહિ મળવાનું, પણ કાદું ઉપર કાબૂ, દાનરૂચિ, મધ્યસ્થ વગેરે ગુણ હોય તે જ મળે. તે આ મનુષ્યપણાથી કચરા સાટે કાહીનૂર મેળવવા જેવુ' છે. જેમ એક જગામાં માટી બહુ -ભરેલી છે, તેથી રાજાએ હુકમ કર્યાં કે જે બહાર જાય તે મણુ માટી લઈ જાય. આગળ જતાં બીજો દેશ એવા છે કે કેવળ દરિયાના કીચડ. ત્યાં એમ રાખેલ છે કે અહી થી જે કોઈ જેટલી માટી વડે તેટલા સાનાની ચિઠ્ઠી તેને લખો દેવી.
તેવામાં એ મુસાફરો નીકળ્યા. તેને હુકમ કર્યો કે જે લઈને નાખે તેને સાનું મળે છે. એકે વિચાર કર્યાં કે આગળ
આ માટી