________________
૩૩. તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩ર૧
તમારે તે લડતાં લડતાં બાર વાગ્યા તે ખાવાના જ મતમાં જાય અને ક્રોધાદિને છેડે. ક્રોધમાં કાબૂ ન લેવું પડે કે ન રાખવું પડે તે તિર્યંચ અને નરકની ગતિ છે, બાકી મનુષ્ય અને દેવમાં તે ક્રોધ ઉપર કાબૂ રાખવું જ પડે.
દેવતાઓમાં સર્વને ઈંદ્રને આધીન રહેવું પડે, તેની મર્યાદા પાળવી પડે. મનુષ્યને રાજા કે કુટુંબ અગર જ્ઞાતિ આદિના કબજામાં રહેવું પડે. ફક્ત જાનવરાદિને કાબૂ ન હોય. જેને મનુષ્યગતિમાં જવું હોય તે ક્રોધાદિ ચાર ઉપર કાબૂ મેળવે, તે જ લાયક બને.
કર્મનાં થિએરી પણ એ જ કહે છે કે–જેની કોધાદિની સ્વાભાવિકપણે મંદતા હોય તે જ મનુષ્યપણું મેળવી શકે. જેના ક્રોધાદિની તીવ્રતા હોય તે મનુષ્યપણુને ન મેળવી શકે, અકામ નિજેરાએ મનુષ્યપણું ન મળે. મગજ ઉપર કાબૂ રાખવાથી મળે છે.
મનુષ્યનું જીવન પદાથની અપેક્ષાએ ગુલામીભર્યું છે.
દુનિયામાં પૃથ્વી-પાણી-અગ્નિ યાવત્ બેઈદ્રિયાદિ જેને મનુષ્યની ગરજ નથી પણ મનુષ્યને તે સર્વની ગરજ છે. પૃથ્વીપાણી–અગ્નિ-વનસ્પતિ કે જાનવર વગેરે વિના ન ચાલે. આથી જાનવર આદિના જીવન સ્વતંત્ર એટલે દરકાર વિનાના છે, જ્યારે મનુષ્યનું જીવન દરકારવાળું છે. જીવન મનુષ્યનું મળ્યું, પણ સાધન ન મળે તે શું કરવું? જેમ તાનસેન ગવૈયાને અકબરે એક હાથી ભેટ તે આપે પણ તે હાથીના ખેરાક માટે કઈ ગામ પણ ન આપ્યું. તેથી તે હાથીને કરે શું ? હાથીને ત્રણેક દિન ભૂપે રાખ્યો, પણ તે હાથીને ગળે તેબરે બાંધીને બજારમાં છે. ત્યાં કે દેઈ આદિની દુકાનમાં પડે. સફાચટ કરી નાખતે ગયે. લેકેએ રાજા પાસે જઈ કહ્યું: તાનસેનને હાથી જુલમ કરી રહ્યો છે.” તાનસેનને બેલા.
તારા હાથીએ શું કર્યું? કયાં ગયે હાથી? સાહેબ, તે માગવા ગયો છે.
શું ?