________________
૩૪, દેવતત્ત્વની મહત્તા
૩૨૯
માટે આવી એકતા જરૂરી હેાય તેમાં શુ' આશ્ચય ? તમે હંમેશાં નવકારમત્ર જપો છે. એ નવકારમંત્રના હેતુમાં ઊતરશે। તે તમેને માલૂમ પડી આવશે કે દૈવાને માનવામાં જે હેતુ રહેલા છે તે જ હેતુથી અને તે જ કારણથી શ્રીમાન્ ગુરુદેવેાને પણ માનવાના અને આરાધવાના છે.
ધ્રુવે અને ગુરુઓને માનવાનું કારણ શું છે? તે હવે જોઇએ. ભગવાનને ભગવાન તરીકે માનવાનું અને તેમને આરાધવાનું એક જ કારણ છે કે તેમણે ઇન્દ્રિયાના વિષચેાની ભય'કરતા સમજાવીને માક્ષના માર્ગ દર્શાવ્યેા છે,
થંડી પડે છે ત્યારે એ થંડી લાગવાથી નાના બાળકાને રડવુ આવે છે, તે વિચાર કરો કે નાના બાળકાને આ પ્રમાણે રડતાં કાણુ શીખવે છે? તમે નાના માળાને એ વાત કહી રાખી તે નથી જ ને કે ભાઈ ! ટાઢ લાગે તેા રડવા બેસજે હૈાં ? આ પ્રમાણે કહી ન રાખવા છતાં સ્વાભાવિકતાએ થડી લાગે છે એટલે તે રડવા માંડે છે. બાલરૂપી આત્માને સારાં-નરસાં માટે શીખવવુ' પડે કે ?
થડી લાગે એટલે બાળક રડે, તમે તેને મીઠી ચીજ આપેા એટલે તે ચીજને તે ગળી જાય છે અને તેને કડવી ચીજ આપે એટલે તે ચીજને તે ઝપાટાબંધ સ્થૂંકી કાઢે છે. તમે નાના બાળકાને કડવા અફીણના ભેળવાળી ખાળાગાળી આપેા છે, પરંતુ તે સાથે જ તેમાં ગળ્યા પદાર્થ પણ નાખા છે. જેથી એ પદ્દાને લીધે તે મિશ્રણવાળી બાળાગાળી ગળી જાય છે. બાળકને એકલી જો કડવી દવા પાવી હાય તે તમે તેને તેના ગળામાં મૂકી ઢા છે, એટલે તે તે ગળી જાય છે. આળકને કડવા ઉપર તિરસ્કાર અને મીઠા ઉપર પ્રેમ–એ સઘળું કાણુ શીખવે છે ? એવી શુ કાઈ વ્યક્તિ છે કે તે સઘળા ખળકાને જન્મતાંવાર કડવી, મીઠી ચીજ ચખાડે તેના સ્વાદ જન્મતાને ચખાડે છે ?
આ સસારમાં ઇન્દ્રિયાની પ્રવૃત્તિ કોઇને પણ શીખવવી પડતી જ નથી, મીઠી ચીજ ખાઈ જવી, ખરાબ ચીજ ફેકી દેવી,