________________
૩રક
શિક પ્રકરણ દર્શન કદાચ એના કરતાં વધુ કિંમતી ચીજ નહિં મળે? એમ માની અધી નાંખી, બીજાએ રાખી. તેને આગળ મળે બીજે દેશ. તેને હુકમ થયે કે અહીંથી માટી લઈ જવાની મનાઈ છે, અહીં સેનું આપ્યું લેનારા બે જણ થયા. ત્રીજે માટી નાંખીને તેનું લીધા વિના રહ્યો, તેમ અહીં કર્મરાજાએ ચોકી બેસાડી છે કે દરેક જીવને શરીરની માટી બંધાવવી. કેઈ જીવ શરીર વિનાને છે જ નહિ. આવી કર્મ રાજાની ચુકી છે.
ધર્મરાજાએ રોકી રાખી છે કે જે પ્રમાણે શરીરને કસે તેને પુણ્યની ચિઠ્ઠી લખી આપું. એટલે મહાત્માઓએ સર્વ શરીર કસવાની ચિઠ્ઠી લખાવી. ત્યારે દેશવિરતિવાળાઓએ અધી કાયા કસવાની વાત લખાવી એટલે ધનમાલ સંભાળવા રેકાણા ત્રીજા નંબરના માણસે તે શરીરને જ પિષવામાં સમજ્યા છે. જ્યાં જીવનને છેડે આવે ત્યાં તે યમરાજા આવ્યા. ત્રણ પ્રકારના છે શરીરને છોડવાના છે. સંપૂર્ણ પુણ્યવાળા, અધકચરા કે પાપીઓ એ ત્રણે પ્રકારના છે યમરાજાની પાસે જાય છે. નરકમાં ગયેલા સમ્યગ્દષ્ટિએ તે ઝૂરે જ. દેવલેકમાં ગયેલા છે પણ ઝૂરે છે કે અમે સાધુપણું ન લીધું, ત્યાગ ન કર્યો, અહી માટી કચરા પેટે ગયેલી હોય તેને અફસેસ થાય. તેમ શ્રાવકોને દેવપણામાં જઈને પણ અફસેસ થાય. મનુષ્યપણામાં કચરા માટે કે હિનૂર લેવાનું છે, એટલે દેવ,ગુરુ અને ધર્મની પરીક્ષા કરી શકે તે જ સાચા કેહિનૂરને પામી શકે.
એ પરીક્ષા લિંગ, વર્તન અને તત્વ દ્વારા કરે. પરીક્ષા ગમે તે રીતિએ કરે, પણ સર્વને આવવાનું સ્થાન તે એક જ ને? કઈ વ્યાખ્યાન સાંભળવા પાંચ ડગલાથી, કેઈ સે ડગલાથી આવ્યા તે સાંભળવાની આ વાત ખરી, પણ કેટલીક વખત ભરેસે ભૂ પીવડાવાય છે. એટલે આ બાહો સાયેગિક સ્થિતિ કેઈક વખત ભૂલમાં પાડે છે. આ બહારની સ્થિતિ તત્ત્વવાળી નથી. એને અસાર કહે છે તે પછી પ્રભુએ આવી નકામી વસ્તુ કહી કેમ ?