________________
ખ્યા બાહ્ય અને આત્યંતર સ્વરૂપ
છે
જન્મવા છતાં કમ ન બાંધવું એ હાથની વાત છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યજીના ઉપકારને માટે પડશક પ્રકરણની ટીકા કરતા આગળ જણાવી ગયા કે આ સંસારમાં વાદivસ્થાન આદિ અનાદિકાળથી આ જીવ રખડપટ્ટી કરતે આવ્યા છે.
કદાચ કહેવામાં આવે કે અમને આ જન્મની કે ભવની પણ ખબર નથી. દરેક મનુષ્ય ગર્ભમાં નવ માસ રહ્યો. વળી તિર્યંચ કરતાં વિચિત્ર સ્થિતિમાં રહ્યો. તિર્યચેની ગર્ભસ્થિતિ કેઈની ત્રણ કે ચાર માસની અને તે અવસ્થા સીધી, પણ અહીં તે નવ માસ દુધીની સ્થિતિમાં અને તે પણ ઊંધે માથે. જમ્યા પછી દુર્ગધ સહન ન થાય, પણ ત્યાં તે નવ માસ સુધી રહ્યો. તેને ખ્યાલ કયાં આવે છે? દરેક જાણે છે કે અમે જમ્યા છીએ. ઘેડિયાંમાં હીંચ્યા છીએ અને માતાનું દૂધ પણ પીધું છે. એ વાત ખરી પણ કયી જગ્યાએ ઘડિયું હતું? તેમજ કઈ દાઈયણ (નર્સ) હતી ? વગેરે બાબત ગર્ભમાં આવ્યા છે અને જમ્યા પછીની બાળકની અવસ્થાને પણ ખ્યાલ નથી. જેને આ ભવના જન્મ સંબંધી હેવાલને ખ્યાલ નથી તેને ગયા ભવની વાત મુશ્કેલ છે. તે પછી અનાદિની રખડપટ્ટીની વાત કરવી તે ભેંસ આગળ ભાગવત છે.
વાત ખરી, પણ નહિ દેખાયેલે પદાર્થ પણ ચિહ્નદ્વારાએ મનાય છે. જેમ દાદાના દાદા દેખ્યા નથી તે પણ તે માનવા પડે છે, કારણ કે નહીં તે પિતાદિ હોત જ નહિ. એટલે દાદાનાં દાદાનાં નામે પણ કેટલી વખત ન જાણીએ, તે પછી દેખવાની કે ઓળખવાની વાત જ
રમત
માતાનું
તેમજ કઈ જ
બાળકની
વાત