________________
૩૨. આહ્યું અને અભ્યંતર સ્વરૂપ
૧૫
છતાં અમે તેને સાધુ તરીકે માનતા નથી. તો કેમ ? આજકાલ કાયદે છે કે સાધુપણુ લે તે હક્કની અપેક્ષાએ મરેલા ગણાય. દુનિયાદારીના હ ગયા. પાછે સંસારમાં તે આવે તેા પણ તે હક્ક ન જ મળે, તેણે યાવજ્જીવ સુધી ધનાદિની માલિકી છેાડેલી છે તેવાને ગુરુ માનવા કે નહિ ? વાત ખરી, પણ ખાદ્ઘ સાંયેગિક સ્થિતિને ત્યાગ જો આભ્યંતર સ્થિતિના ત્યાગ વિનાના હોય તે તે નકામા જ છે.
પુલાક, અકુશ, કુશીલાદિ પાંચને નિગ્રંથ કહીને ગ્ર‘થના ત્યાગમાં જ સાધુપણું કહે છે, તેમાં અમારી ના નથી; પણ ગ્રંથના ત્યાગને જ સાધુપણું નહિ કહે, કારણુ ખા ગ્રંથ જે ધન, કુટુ ખાદિના ત્યાગ. તે તે પરમ ત્યાગી પુરુષ માત્ર કરે છે. જેમ ૨ંગે સાનુ` કહેવાથી ક સાતું નથી એમ તે નહિ. પણ તેથી વસ્તુના રંગ માત્ર જ સુવણુને લેવાના છે. તેથી રગ સિવાય ખીજું કંઇ પણ સુવણુનુ ન મળે.
વેશે સાધુ કહેવાથી વના િન હોય. તેમ અહીં ગ્રંથ માત્રને ત્યાગ નહિ કહેતાં ખાદ્ય ગ્રંથત્યાગની વાત કરી. એટલે અભ્ય તર ગ્રંથના ત્યાગની વાત જ ન કરી. પણ બાહ્ય ત્યાગ જે વિહાર, આવશ્યકાઢિ તે કાયાત્સગ આદિ કરવાથી મનહરપણું આવતું નથી, કારણ કે આ જગતમાં આપણે જોઈ એ છીએ કે બાહ્ય ત્યાગ તે જે સાચાગુરુએ ની તેમને પણ હોય છે. જેમ ‘વુમાત્ર ચાયાત્ નહિ નિતિશ મતિ ” સપે` કાંચળી ઉતારી તેના ત્યાગથી દાઢ વિનાને થયા અને તેથી હુ કરડે એમ મનાય નહિ, ઝેર વગરના ગણાશે નહ, તેમ ખાહ્ય વન માત્ર રાખવાથી, પરિષ્કૃત થયા વગર સાધુ, ધર્મ કે દેવ થઈ શકતા નથી. સ્ત્રી, હથિયાર કે માળા ન હોય પણ કેવળજ્ઞાનાદિ તા દેવના લક્ષણ હોવાં જ જોઈ એ. હવે જ્યાં ત્યાં દેવપણુ હોય ત્યા સ્ત્રી, હથિયાર વગેરે ન હોય. ગુરૂ હોય ત્યાં લેચાદિક હોય જ. ધબુદ્ધિ હોય ત્યાં જયણા પણ હોય. આવી રીતે સર્પની કાંચળી જેવા બાહ્ય સ ંજોગો માત્રથી દેવ,ન્ગુરૂ કે ધન મનાય. તેવી રીતે આરંભ સમાર’ભાદિની પ્રવૃત્તિ ન હોય તેથી ગુરૂપણું આવતુ નથી.