________________
૩૨. મારું અને આભ્યંતર સ્વરૂપ
૩૧૩
હોય ત્યાં ત્યાં કષપણું હાય. ખાદ્ય વર્તન હોય ત્યાં ધ હોય એ નિયમ રાખીએ કયારે ? કે બીજા કોઇ વર્તન ન કરતા હોય તેા. જેમ નાટકીયા નાટક ભજવવા રૂપા બનાવે, જેમ બહુરૂપી બહુરૂપ કરી આજીવિકા ચલાવે છે. એક વખતે સાધુમહારાજ તે ગામે પધાર્યા છે. તે વખતે તે બહુરૂપી વિચારે છે કે મારૂં નામ બહુરૂપી, તેથી આ સાધુછે પણું એ પણ એક રૂપ છે, તેથી તે કરવા માટે તેમની પાછળ ફર્યાં. સાધુની દરેક પ્રવૃત્તિ પોતે જોઈ અને તે પ્રમાણે કરી. છેવટે વેશ લેવા તૈયાર થયેા. એ ભજવવા માટે નિષ્ણાત ખન્યા. તે ખીજા ગામમાં જઈ રાજા આગળ સાધુના વેશ ભજવવા લાગ્યા. અહીં દાન દેવા રાજા ખુશ થયા છે પણ તેથી બીજા રૂપે જાણવા નહિ મળે. મેહ રાજાએ સરૂપે જાણુવા નવાણું કરાવ્યાં. છેવટે સાધુનું રૂપ આવ્યું. અહીં ચરપુરૂષોએ રાજાને જણાવ્યું છે કે આ છેલ્લુ રૂપ છે. તે પછી હવે નથી, તેથી સાધુ ધર્મ લાભ' દઈ પધાર્યાં પછી રાજા ભંડારીને દસ હજાર આપવા કહે છે, તે લેવા સાધુ ના પાડે છે. અને કહે છે કે અમારે ખપ નથી, ધર્મલાભ’ દઈ બહુરૂપી પાળે ગયા. પાતાના સ્થાને જઈ ને ત્યાં વેશ ઉતારીને પાછે રાજા પાસે આવ્યે ને રૂપીઆ માગ્યા. રાજાએ કહ્યું તે વખતે કેમ ન લીધા ?” બહુરુષીએ કહ્યું રૂપ લજવવા નથી આવ્યેા, પછી રૂપની કિ ંમત ન રહે.” પછી રાજાએ રૂપિયા આપ્યા.
બાહ્ય સંજોગને આધીન જો ગુરુને માનીએ તે બહુરૂપી જેવા ગુરૂને પણ માની લેવા. આજકાલ નાટકમાં કૃષ્ણના રૂપા આવે તેથી તેને દેવ તરીકે માનવા લાગી જાય છે પણ તે દેવરુપે નથી. જેમ સ્ત્રી-હથિયાર કે માળાના ત્યાગ સાથે દેવપણું બધાયેલુ નથી પણ દેવપણાની સાથે તેના ત્યાગ તે બંધાયેલો જ છે. એટલે જ્યાં દેવપણુ હોય ત્યાં સ્ત્રી, હથિયા૨ે કે માળાના અભાવ બધાયેલા છે, તેમજ ગુરુને અંગે વિહાર, પિ'ડવિશુદ્ધિ ખધાયેલા છે એમ નહિ. માત્ર સુગુરુને અ ંગે તે બ ંધાયેલા છે. તેવીજ રીતે ધમને અંગે જયણા ખ'ધાયેલી છે પણ જ્યણાને અંગે ધર્મ બંધાયેલા નથી. દેવશુરુ કે ધર્મને અંગે સાંચાગિક સ્થિતિ બંધાયેલી નથી.