________________
૩૧૬
શક પ્રોકણ દઈન
અને તેથી જ કહ્યું કે કાંચળી માત્ર છેડવાથી સર્પ વિષ થતો નથી તેવી જ રીતે બાહ્ય સાંયેાગિક સ્થિતિ સુધરવાથી ધ્રુવ, ગુરુ કે ધમ પણું આવતું નથી, તે હવે તે આવે કયારે?
જેમ સર્પમાં દાઢ તૂટે તે જ નિષિપણું આવે, તેમ દેવમાં મહાદિ તૂટે તે જ આવે, ગુરૂમાં અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણીય તૂટે તે આવે, તેમ ધ'માં પાપબુદ્ધિ મટે તે જ આવે.
બાહ્ય સાંચાગિક સ્થિતિ જોયા વગર દેવ, ગુરૂ કે ધર્મને માનવા તે શી રીતે ખને? તે કરવા માત્રથી સાધુપણું નથી. પણ સાધુપણા વગેરેથી તે તે છે જ. એનાથી સાધુપણું ઉત્પન્ન નથી થતું પણુ સાધુપણું હાય ત્યાં તે તા હોય જ. એકલાં ચિહ્નના બાહ્ય હોય ત્યાં દેવદિ ને જ માનવા.
જગતના પદાર્થોમાં માયાવીપણું ન જ હોય. જેમ સેાના, ચાંદીમાં મૂળમાં કે છેવટમાં જે પીળાશ કે સફેદાઇ હોય તે આખા ભાગમાં જ હોય, એટલે જેવું અંદર તેવું ખાદ્ય અને જેવુ બહાર તેવુ અંદર. આ જડ પદાર્થાંમાં હોય છે. પણ આ ચેતન પદાર્થોમાં ચકાવા છે, કારણ કે અંદર કઈ તા બહાર જૂઠ્ઠું અને બહાર જૂઠ્ઠું' તે અંદર કંઈ ત્રીજું જ હોય. જડ પદાર્થોથી ઠગાવાને સ ́ભવ જ નથી. માત્ર ચેતનથી ઠગાવાને સંભવ હોય છે, કારણ કે તેની બહાર અને અંદરની સ્થિતિ ભિન્ન હોય છે. બીજાએમાં બહાર અને અંદર એક જ હોય છે. તમારામાં બહારનું ચારિત્ર દેખાવા છતાં અભવ્ય કે દુર્ભાગ્ય માનીએ. વાત ખરી, પણ બીજાની તને ખબર સરખી પણ નથી. ખબર હોય અને એટલે તેની કિ'મત, પણ વગર ખખરે જે મેલે તે દોઢડાહ્યો કહેવાય, કારણ કે ઈતરામાં પણ બાહ્ય કે અંદરના ખે વિભાગ રાખેલા છે. તે કયા અને કેવી રીતે વગેરે અધિકાર અત્રે જણાવાશે.